Advanced search


ઈન્ડિયાની ‘શાઈનીંગ શેમ્પુ-ક્રાંતિ’

ઈન્ડિયામાં બે રૂપિયાના પાઉચ વડે ‘બાલોં મેં સૂરજ કી ચમક’ લાવતા હંધાય દેશીઓનાં જેશ્રીકૃષ્ણ! કાળા, સોનેરી, રાખોડી, કથ્થઈ, લાલ અને હવે તો ભુરા કે લીલા રંગના વાળ ધરાવતાં વિદેશીઓની હાર્યે જીવતા અમારા વ્હાલા કાળા માથાંના એનઆરઆઈ ભાઈઓ, ભાભીઓ તથા ભૂલકાંવ!

Terry Walsh quits as chief coach of Indian hockey team

India's chief hockey coach Terry Walsh quit from his position after his contractual talks with Hockey India and the Sports Authority of India (SAI) broke down but a fresh proposal is still being worked out for the Australian's consideration.
Walsh, whose contract was to come to an end on Wednesday, had already submitted his resignation last month after his demands for a greater say in team decisions and hand-picked support staff were turned down by HI and SAI.

ન્યૂ યોર્કઃ  માનવતાવિરોધી ગંભીર અપરાધોની સુનાવણી લંબાવવામાં નિષ્ફળતાના પગલે કેન્યાના પ્રમુખ ઉહુરુ કેન્યાટાએ હંગામી રીતે કેન્યાનું પ્રમુખપદ છોડી ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટનો સામનો કરવાની જાહેરાત કરી છે.

Completing India's rehabilitation into the international boxing fold, AIBA unanimously gave permanent membership to the recently-elected Boxing India during its quadrennial congress in Jeju Islands, Korea.

બેંગલોર: આવક કરતાં વધુ સંપત્તિના કેસમાં કર્ણાટક હાઈ કોર્ટે તમિલનાડુનાં પૂર્વ મુખ્ય પ્રધાન જયલલિતાને જામીન આપવાનો ઇન્કાર કર્યો છે. પહેલા એવા અહેવાલ આવ્યા હતા કે, જયલલિતાને જામીન મળી ગયા છે. જોકે, મંગળવારે કોર્ટે ચુકાદામાં છેલ્લા પેરેગ્રાફમાં તેમને જામીન ન મળવાનું જણાવ્યું છે. જયાને જામીન અપાયાના ખોટા સમાચાર અગાઉ પ્રસારિત થતાં તેમના ચાહકોએ જોરદાર ઉત્સવ મનાવ્યો હતો. હાઈ કોર્ટે જામીન અરજી ફગાવતાં અમ્મા હવે સુપ્રીમમાં જશે. જયલલિતા તરફથી જાણીતા વકીલ રામ જેઠમલાણીએ જોરદાર દલીલો કરી હતી.

Kohli makes it 5-0 for India against Lanka

Virat Kohli hunted down Sri Lanka's 286, to complete India's absolute domination in this series, while checking off the only conspicuous individual milestone that had been missing from the tour thus far - a Kohli hundred.

સ્ટોકહોમઃ માનવમગજ કેવી રીતે માર્ગ શોધે છે એ વિશે સંશોધન કરવા બદલ સંયુક્ત બ્રિટિશ અમેરિકન સંશોધક જ્હોન ઓ'કિંફે અને નોર્વેના સંશોધક દંપતિ એડવર્ડ અને મે-બ્રિટ મોસેરને મેડિસિનનું સંયુક્ત નોબલ પ્રાઇઝ એનાયત થયું છે. આ સંશોધકોએ મગજમાં ‘ઈનર જીપીએસ’ નામની કોઈ સિસ્ટમ હોય છે, જેની મદદથી માણસો રસ્તો શોધી શકે છે એના વૈજ્ઞાનિક પુરાવા રજૂ કર્યા છે. એવું કહેવાય છે કે, આ સંશોધનની મદદથી અલ્ઝાઈમર અને મગજ સંબંધિત રોગોને વધુ સારી રીતે સમજીને દવાઓ શોધવામાં મદદ મળશે.

વોશિંગ્ટનઃ અમેરિકાનાં પ્રથમ હિન્દુ સાંસદ તુલસી ગેબ્બાર્ડે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવા માટે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને સમર્થન આપવાનું વચન આપ્યું છે. તુલસીએ એક નિવેદન બહાર પાડીને જણાવ્યું હતું કે તેમણે નરેન્દ્ર મોદીને વચન આપ્યું છે કે તેમણે સંસદમાં આ મામલે પ્રસ્તાવ પસાર કરાવવા પ્રયત્ન કરશે.

જંતુઓને થતા દેશી રોગ!

ઘડીકમાં વરસાદ તો ઘડીમાં તડકો એવી ડબલ સિઝનમાં રહેતાં અમારા એનઆરઆઈ ભાઈઓ, ભાભીઓ અને ભૂલકાંવ! ઈન્ડિયામાં આઠ મહિનાના ઉનાળા વચ્ચે ખાબકી જાતા ગાંડાતૂર ચોમાસાથી ટેવાઈ ગયેલા હંધાય દેશીઓના જેશ્રીકૃષ્ણ!