ફ્લાઇટમાં બે કલાકથી વધુ વિલંબ? એરલાઇન્સે રિફ્રેશમેન્ટ આપવું પડશે 27/11/2014 10:46 am Nilesh Parmar અમદાવાદઃ શિયાળામાં ગાઢ ધુમ્મસને કારણે ઘણી વખત ફ્લાઇટને બહુ વિલંબનો સામનો કરવો પડતો હોય છે. આમાં પણ એક વાર ચેક-ઇન થઇ ગયા બાદ ધુમ્મસને કારણે વિલંબની જાહેરાત કરાય ત્યારે તો મુસાફરોને ફ્લાઇટમાં જ કલાકોના કલાકો બેસી રહેવાની હાલાકી ભોગવવી પડતી હોય છે.
02/12/2014 7:30 am K.K. Joseph Actress Priyanka Chopra has been working extremely hard on her upcoming film with Sanjay Leela Bhansali, “Bajirao Mastani.” According to reports, the actress recently fainted on the sets of the period film at Film City
નરેન્દ્ર મોદીની ટનાટન તંદુરસ્તીનું રહસ્યઃ બદ્રી મીણાની કાળજી 27/11/2014 10:46 am Nilesh Parmar ગાંધીનગર, નવી દિલ્હીઃ નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય પ્રધાન પદ દરમિયાન જે જવાબદારીઓ સંભાળતા હતા તેનાથી અનેકગણી જવાબદારી છેલ્લા છ મહિનાથી વડા પ્રધાન તરીકે સંભાળી રહ્યા છે. છતાં ન તો તેમના એનર્જી લેવલમાં કોઇ ફરક જોવા મળે છે, અને ન તો તેમના ચહેરા પર થકાવટનો અણસાર દેખાય છે.
Govind Nihalani to direct film after a decade 02/12/2014 7:30 am K.K. Joseph After a long gap of 10 years, National-Award winning filmmaker Govind Nihalani will be back next year with a 3D animation film for kids
રાજ્ય ચૂંટણી પંચના કમિશનર પદે વરેશ સિંહા 27/11/2014 10:46 am Nilesh Parmar ગાંધીનગર: ગુજરાતના મુખ્ય સચિવ પદેથી ૩૦ ઓકટોબરે નિવૃત્ત થયેલા વરેશ સિંહાને રાજ્ય સરકારે ગુજરાત રાજ્ય ચૂંટણી પંચના કમિશનર પદે નિયુક્ત કર્યા છે.
સસ્તું ભાડું, સિંગાપોર, થાઇલેન્ડની યાત્રા 27/11/2014 10:46 am Nilesh Parmar અમદાવાદ, તા. ૨૬ઃ આર્થિક સંકડામણનો સામનો કરી રહેલી સરકારી ક્ષેત્રની એરલાઇન એર ઇન્ડિયાએ પ્રવાસીઓને એકદમ સસ્તા ફેરની જાહેરાત કરી છે. આમ હવે પ્રવાસીઓ એકદમ સસ્તા ફેરમાં યુરોપ, અમેરિકા, થાઇલેન્ડ, સિંગાપોર જેવા વિવિધ ડેસ્ટિનેશનની સહેલગાહ કરી શકશે.
નિરક્ષર ઇશાબહેન મહિને રૂ. ૩.૫ લાખ કમાય છે! 27/11/2014 10:54 am Viren Vyas પાલનપુરઃ ભણતર કરતાં ગણતર ચઢે તે આનું નામ. સલેમપુરા ગામનાં નિરક્ષર મહિલા ઇશાબહેન મેડાતે પશુપાલન થકી વર્ષે રૂ. ૪૪ લાખની કમાણી કરીને ડેરી વ્યવસાયમાં મોટી નામના મેળવી છે. ઇશાબહેને પશુપાલનના વ્યવસાય થકી પરિવારને તો સમૃદ્ધ બનાવ્યો જ છે, સમાજના અન્ય નિરક્ષરો માટે પણ તેઓ પ્રેરણારૂપ બન્યા છે.
Research reveals Indian Hindus have second highest salaried job in Britain 02/12/2014 7:30 am Rupanjana Dutta A new research has revealed that Indian Hindus are the second highest in Britain to have a salaried job after the British Jews, while the Muslims in Britain face the worst job discrimination of any minority group, with the lowest chance of being in work or a managerial role. However, the research further said that amongst Muslim men, Indians are more likely to find a job than their Pakistani or Bangladeshi counterpart.