Sonakshi wants to hang Kamaal Khan 10/12/2014 7:00 am Arvind Rajput Controversial Bhojpuri actor-filmmaker Kamaal R Khan (KRK) has often landed in trouble for his infamous jibe on social networking sites. This time he has entered into a tug-of-war tweets with none other than Sonakshi Sinha.KRK, who often has this weird habit of dragging celebs and even tagging them on Twitter, has invited Sona baby's wrath this time.
વડોદરામાં બ્રિટિશ સિટિઝન મહિલાને જેલ 11/12/2014 11:14 am Sandip Bhavsar વડોદરાઃ પતિ વિરુદ્ધની ભરણપોષણની પિટિશન હાઇકોર્ટે કાઢી નાખતાં નારાજ થયેલી બ્રિટિશ સિટિઝનશિપ ધરાવતી અને સેવાસીમાં રહેતી મહિલાએ એક વર્ષ પહેલાં વડોદરા ફેમિલી કોર્ટનાં પ્રિન્સિપાલ મહિલા જજની ચેમ્બરમાં અસભ્ય વર્તન બદલ કોર્ટે આ મહિલાને એક વર્ષ અને ૧૫ દિવસની સાદી જેલની સજા ફરમાવી છે.
Ranbir, Katrina to finally move in together? 10/12/2014 7:01 am Arvind Rajput Bollywood actor Ranbir Kapoor says he is moving out of his ancestral bungalow temporarily due to some construction work and not because he wants to live separately from his parents. The 32-year-old actor is said to be moving in together with rumoured girlfriend Katrina Kaif into a new apartment. When asked about it, the ‘Barfi!’ star chose to ignore the question.
ત્રણ ગામોમાં નથી ઉજવાતી નવરાત્રિ ... 11/12/2014 11:15 am Sandip Bhavsar વિજાપુરઃ નવરાત્રિ મહોત્સવ વિશ્વભરમાં ગુજરાતની આગવી ઓળખ બની ચૂક્યો છે. પરંતુ મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના ત્રણ ગામોમાં અંદાજે એક સદીથી નવરાત્રિની ઉજવણી થતી નથી. રૂઢીઓ અને પરંપરામાં માનતા આ ગામોમાં દાયકાઓ પછી આજે પણ નવરાત્રિની કોઈ પણ પ્રકારની ઉજવણી થતી નથી. એટલું જ નહીં, ગામમાં માંડવી કે સ્થાપના કે માતાજીની આરતી પણ કરવામાં આવતી ન હોવાથી ગામમાં સોંપો પડી ગયો હોય તેવો માહોલ જોવા મળે છે.
Filmmaker Ravi Chopra passes away 10/12/2014 7:02 am Arvind Rajput Veteran filmmaker Ravi Chopra passed away at Breach Candy Hospital in Mumbai. He was suffering from a severe lung ailment for the last couple of years. Ravi Chopra was admitted to the hospital last week and was said to be recovering .
અજેન્દ્રપ્રસાદની જામીન અરજી ફગાવાઈ 11/12/2014 11:16 am Sandip Bhavsar આણંદઃ આણંદ નજીકના વડતાલ સ્વામિનારાયણના અજેન્દ્રપ્રસાદની વ્યભિચારના કેસમાં કોર્ટે જામીન અરજી ફગાવી છે.
Big B, Rajni to attend IFFI opening ceremony 10/12/2014 7:03 am Arvind Rajput The 45th International Film Festival of India will be a star-studded affair with two of Indian cinema's biggest superstars -Amitabh Bachchan and Rajinikanth -sharing the stage at the opening ceremony in Goa on November 20.
‘ગુસ્સો’ તમારા હૃદયને નુકસાન પહોંચાડે છે 11/12/2014 11:16 am Vikram Nayak લંડનઃ ગુસ્સો એ એક એવું પરિબળ છે જેના દ્વારા વ્યકિતને માત્ર અને માત્ર નુકસાન જ થાય છે. આ સનાતન સત્ય જાણવા છતાં લોકો ગુસ્સો કરે છે અને પરિણામે હૃદયરોગ જેવાં ગંભીર રોગોનાં શિકાર બને છે.
Farhan Akhtar made UN Women Goodwill envoy 10/12/2014 7:04 am Arvind Rajput Farhan Akhtar has been appointed as the first ever male Goodwill Ambassador by UN Women, it has been revealed. The 'Bhaag Milkha Bhaag' star known for his work as an actor, filmmaker and singer, will devote his efforts to promoting the empowerment of women and girls across South Asia.
Pat McFadden MP joins Diwali celebrations 11/11/2014 5:29 am Rupanjana Dutta Pat McFadden, MP for Wolverhampton South East sent greetings to his constituents at the Diwali celebrations at the Bilston Community Centre on 8 November 2014.