જેકબ ઝુમાએ નિર્દેશ આપ્યોઃ 31/12/2014 9:01 am Vikram Nayak દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ જેકબ ઝુમાએ નિર્દેશ આપ્યો છે કે, તેઓ વૃદ્ધાવસ્થામાં સહારો બને તે માટે પાંચમી પત્ની લાવવા તૈયાર છે.
ઘરવાપસીઃ શિવાજીથી ભાગવત લગી 06/01/2015 7:14 am Vikram Nayak દિલ્હીમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારે સત્તાનું સુકાન સંભાળ્યું ત્યારથી સ્વાભાવિક રીતે હિંદુવાદી સંગઠનો અને ખાસ કરીને ભાજપની માતૃસંસ્થા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) બેપાંદડે થયાનું અનુભવાય છે. ભારતને હિંદુરાષ્ટ્ર ઘોષિત કરવાથી લઈને આવતા દાયકાઓમાં ભારતમાં વસતા મુસ્લિમો અને ખ્રિસ્તીઓ જ નહીં, શીખોને પણ હિંદુ બનાવી દેવાની ઘોષણાઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદી માટે મૂંઝવણો વધારી રહી છે. વિશ્વ હિંદુ પરિષદના સુપ્રીમો ડો. પ્રવીણ તોગડિયાને સમગ્ર દેશની પ્રજાને ફરીને હિંદુ બનાવી દેવી છે તો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમીત શાહ સ્પષ્ટતા કરતા ફરે છે કે ભાજપ ધર્મપરિવર્તન કરાવી દેવાનો પક્ષધર નથી.
સાપ્તાહિક રાશિભવિષ્ય 31/12/2014 9:23 am Sandip Bhavsar મેષઃ આ સમયમાં માનસિક જુસ્સો જાળવવો પડશે. જો તમારો આત્મવિશ્વાસ અને મનોબળ ગુમાવશો તો ધારી સફળતા મળશે નહીં. આથી ઉલ્ટું નિષ્ફળતાનો સામનો કરવો પડશે. તમારી આવકની બાજુઓ પર પણ સવિશેષ ધ્યાન આપજો. આ સમયમાં વધુ પડતા ખર્ચ થશે. વળી લેણી રકમો મળવામાં પણ વિલંબ થાય. જેમાંથી લાભની આશા રાખશો તેમાં હાનિ થતી દેખાશે. નોકરી-ધંધામાં આ સમય ખૂબ જ મહેનત માંગી લેશે.
ટેસ્ટ ક્રિકેટને ધોનીની અલવિદા 31/12/2014 9:29 am Vikram Nayak મેલબોર્ન: ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે મેલબોર્ન ટેસ્ટ ડ્રો થયાના થોડા કલાક પછી જ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. બીસીસીઆઈએ જણાવ્યું હતું કે, ‘ધોનીના કહેવા અનુસાર તે વન-ડે અને ટી-૨૦માં ધ્યાન આપશે.’
એન્કાઉન્ટર કેસમાં અમિત શાહ નિર્દોષ 31/12/2014 9:31 am Vikram Nayak મુંબઇઃ ગુજરાતના બહુચર્ચિત સોહરાબુદ્દીન અને તુલસી પ્રજાપતિ એમ બંને નકલી એન્કાઉન્ટર કેસમાં સીબીઆઇ કોર્ટે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને ક્લીન ચીટ આપી છે. આમ હવે અમિત શાહ વિરૂદ્ધ કોઈ જ ગુનો બનતો નથી.
સાત સનાતન ગુજ્જુ ‘ફન્ડા! 06/01/2015 7:23 am Vikram Nayak ગ્રેટ બ્રિટનમાં રહેવા છતાંય ગ્રેટ ગુજરાતી રહેલા અમારા વ્હાલા એનઆરઆઈ ભાઈઓ, ભાભીઓ અને ભૂલકાંવ! ગુજરાતમાં વટથી ગુજ્જુ ઢોકળાં અને ગુજ્જુ ફાફડા જલેબી ખાતા હંધાય દેશીઓનાં જેશ્રીકૃષ્ણ!
Mass migration to the countryside 05/01/2015 6:33 am Sunetra Senior Recent figures show there will be a population growth of over half a million in rural areas. The Office for National Statistics predicted a 6% increase over the next decade as people sell their lucrative city properties and opt for less stress and more money. To make things even sunnier, the Government has added that people tend to live longer, by 2 and half years, in the countryside.
Govt okays 100% FDI in medical devices 06/01/2015 7:32 am Arvind Rajput In a bid to encourage investments in domestic manufacturing, the government of India allowed 100% foreign direct investment (FDI) under automatic route in the medical devices sector