Major project to help traumatised children worldwide 14/01/2015 7:45 am Urja Patel A child psychiatrist from the University of Leicester is to embark on a global mission to help child victims of trauma in low income countries around the world.
સ્પંદિત ગુજરાતના છાયા-પડછાયા... 16/01/2015 7:56 am Mukesh Patel ‘વાયબ્રન્ટ’ શબ્દનો સ્પંદિત અર્થ આ સપ્તાહે શબ્દકોષનાં પાનાં પરથી ગુજરાતમાં સજીધજીને ઉતરી આવ્યો! ‘સ્પંદિત ગુજરાત’નો મુખ્ય મેળાવડો ભલે ગાંધીનગરમાં હોય પણ તેનો વિસ્તાર ગાંધીનગરથી અમદાવાદ અને વડોદરા સુધી થયો. કાંકરિયા અને મહાત્મા મંદિર, કોચરબ અને સાબરમતી આશ્રમ તેમ જ સરિતા કિનારો (રિવરફ્રન્ટ) આ દિવસોમાં અખબારો, ટીવી અને કાર્યક્રમોમાં ગાજતાં રહ્યાં. વાયબ્રન્ટ અને કાઇટ (સ્પંદિત અને પતંગ) ઉત્સવો તેમાં આગળ પડતા રહ્યા, પણ તેની આસપાસ પણ બીજા કાર્યક્રમો યોજાયા હતા.
Cricklewood shisha café owner heavily fined for breaching smoking ban 14/01/2015 7:55 am Urja Patel The owner of a shisha café in Cricklewood who allowed customers to smoke in an enclosed space has been fined almost £15,000.
નિવૃત્તિમાં પેન્શન્સનું વેચાણ કરોઃ સ્ટીવ વેબ 16/01/2015 8:02 am Achyut Sanghavi લંડનઃ પેન્શન્સ મિનિસ્ટર સ્ટીવ વેબ પાંચ મિલિયન વર્તમાન પેન્શનરોને પણ તેમની એન્યુઈટીઝને વેચી રોકડમાં ફેરવવાની તક આપવા ઈચ્છે છે. એન્યુઈટી નિયમોમાં મહત્ત્વના ફેરફારમાં દર વર્ષે નિશ્ચિત આવકના બદલે બેન્ક એકાઉન્ટમાં એકસાથે ઉચ્ચક રકમ મેળવી શકે તેવી દરખાસ્તથી ભાવિ પેન્શનરોને લાભ થશે.
A Slice Of Hyde Park 14/01/2015 7:59 am Urja Patel We are looking at a property in Devonshire Terrace W2, the property is stated to have a net internal area of 5,000 sq. ft., and has been offered by someone who knows someone who knows the owner. The property consists of ten flats newly and well decorated. There’s just one slight problem, the property has no planning in place for the flats.
ઉજ્જવળ ભારત ભાગ્યવિધાતા 16/01/2015 8:02 am Mukesh Patel દરિદ્રનારાયણને કેન્દ્રમાં રાખી વિકાસવાઇબ્રન્ટ સમિટનું ઉદઘાટન કરતાં નરેન્દ્ર મોદીએ ભારત અને વિશ્વની સમસ્યાઓને કેન્દ્રમાં રાખી સૌના સહકાર થકી સૌનો આર્થિક વિકાસ કેવી રીતે થઈ શકે તેનું ચિંતન રજૂ કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, વિશ્વના અર્થતંત્રની અસ્થિરતા મોટો પ્રશ્ન છે. આપણે આજે અહીં ભેગા થઈને તેનો ઈલાજ કરીશું. અહીં નાના જોડે મોટાનું, ગરીબ જોડે ધનવાનું જોડાણ થાય તે માટે હું ખાતરી આપું છું કે ભારત તે માટે મંચ પૂરો પાડશે. દરિદ્રનારાયણનો વિચાર આપમને અહીં આવ્યો છે, આપણે તેને કેન્દ્રમાં રાખી વિકાસ કરવાનો છે. ઉદબોધનની શરૂઆતમાં તેમણે વિશ્વમાં ફેલાતા આતંકવાદ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. વિશ્વને પરિવાર ગણાવવાનો સાથે મોદીએ જણાવ્યું કે, મને પૂરો વિશ્વાસ છે કે, આજે યુએનના સેક્રેટરી જનરલ, વર્લ્ડ બેંકના પ્રમુખ, દેશ-વિદેશના નેતા અને વડાઓ, ઉદ્યોગગૃહો તથા ફોર્ચ્યુનની ટોપ ૫૦૦માં સ્થાન ધરાવન કંપનીઓ તથા એન્ટરપ્રિન્ચોર અહીં આવ્યા છે. આ લોકો અહીં એક જ મંચ પર એકઠાં થયાં છે તેનું એક જ કામ છે કે તેઓ વિશ્વને સુખી અને સમૃદ્ધ બનાવવા માગે છે, તેઓ લોકોનાં જીવનધોરણ સુધારવા માગે છે. આ કાર્યક્રમ દર્શાવે છે કે આજે માત્ર આપણા હાથ જ નહીં હૈયા પણ મળ્યા છે. અહીં માત્ર વિચારો જ નહીં અપેક્ષાઓ પણ જોડાઈ છે, આવા પરિવારને હું આવકારું છું. દુનિયા જાણે છે કે ગુજરાતીઓ તેમની મહેમાનગતિને કારણે જાણીતા છે, તમે ગુજરાતને આંગણે આવ્યા છો તેની મહેમાનગતિ માણજો અને આરામથી રહેજો. અત્યારે ગુજરાતમાં પતંગમહોત્સવ ઊજવાઈ રહ્યો છે તેનો આનંદ મામજો. તમે પરત ફરશો ત્યારે બેજોડ યાદે સમાયેલી રહેશે.
Few signs of recovery 14/01/2015 8:02 am Urja Patel GBPThis year is already starting to look very similar to 2014 for Bank of England Governor Mark Carney. With the outlook dominated by a weak euro-area economy that’s showing few signs of recovery, political risks at home and inflation below the 2 percent target, the Monetary Policy Committee left the benchmark interest rate at 0.5 percent yesterday. Investors see borrowing costs staying at a record low for the rest of the year.
ગુજરાતને સ્માર્ટ ઇકોનોમી અને સ્માર્ટ સ્ટેટ બનાવાશે 16/01/2015 8:02 am Sandip Bhavsar ગાંધીનગરઃ ગુજરાતને આગામી વર્ષોમાં સ્માર્ટ સ્ટેટ બનાવવાનો નિર્ધાર કર્યો હોવાની જાહેરાત ગત સપ્તાહે મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલે કરી હતી. શ્રમિકોના કલ્યાણ માટે સ્માર્ટ સ્કીમ તૈયાર કરવામાં આવી રહી છે. બાંધકામના ક્ષેત્રના મજૂરો, સુથાર, માળી અને દરજીના રજિસ્ટ્રેશન કરાશે. અસંગઠિત ક્ષેત્રના કામદારોને સંગઠિત કરાશે. તેમને શ્રમજીવી તરીકેની ઓળખ ઊભી કરવા યુ-વીન રજિસ્ટ્રેશન નંબર અપાશે.
Pak children return to school a month after massacre 16/01/2015 3:51 am Arvind Rajput Children streamed back to school across Pakistan in an anxious start to a new term following last month's massacre of 134 students at an army-run school in the volatile northwestern city of Peshawar.