Advanced search


દરેક કુતરાનો દિવસ આવે છે

હિન્દીમાં કહેવત છે કે 'હર કુત્તેકા દિન આતા હૈ!' આપણને સૌને ખબર છે કે વિખ્યાત અભિનેતા-અભિનેત્રીઅો પોતાની ઢળતી વયે યુવાની જાળવી રાખવા માટે અવનવી કોસ્મેટીક સર્જરી કરાવીને પોતે યુવાન છે તે દેખાડવા પુશ્કળ મહેનત કરે છે. પણ આ દેશમાં તો વિખ્યાત સેલીબ્રીટીઝ પોતાના કુતરા રૂડારૂપાળા લાગે તે માટે તેમની પણ સર્જરી કરાવે છે.

ઘરના વધતા જતા ભાવ, અોછા પગાર અને વધતી જતી મોંઘવારીને કારણે હજારો યુવાન પરિવારોને ઘર ખરીદવું પોસાતું ન હોવાથી ૪૦ વર્ષ જેટલી લાંબી મુદત માટે મોરગેજ લેનાર યુગલોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે.

3 MoUs to be signed during Xi’s Ahmedabad visit

During the Chinese leader's visit to Ahmedabad, a memorandum of understanding (MoU) will be signed between China Development Bank (CDB) and Gujarat's Industrial Extension Bureau (iNDEXTb) for financing industrial projects in the state.

સ્વપ્નાનું ઘર

સ્વપ્નાનું ઘર

graphics1

graphics1

graphics1

વેસ્ટ યોર્કશાયરના વેકફીલ્ડ નજીક રસ્તા પર એક કારની અડફેટે ચઢેલા ઇસમને બચાવવા જનાર ફ્લોર ફીટર રસેલ માઇલ્સ નામના સદગૃહસ્થની વેન ચોરાઇ ગઇ હતી.

બોટ ચોરવા માટે ૨૮ કોઠા વિંધવા

વિલ્ટશાયરના ડેવીઝ્સ નજીકની કેન હિલ કેનાલમાં લાંગરવામાં આવેલી આધુનિક બોટને એક ચોરે ચોરી તો લીધી હતી પરંતુ તેને લઇ જવા માટે ચોરે એક બે નહિં પણ કુલ ૨૯ દરવજાના તાળા તોડવા પડે તેમ હતા.

graphics1

graphics1

graphics1

અને જળચર સીલે ઉડાન ભરી...

કોર્નવોલમાં પોતાના જુથ સાથે રહેતી માત્ર નવ માસની 'લુડો' નામની નાનકડી ગ્રે સીલ પોતાના જુથથી વિખૂટી પડીને હજાર માઇલ દૂર પોર્ટુગલના અલગ્રેવના દિરયા કિનારે પહોંચી ગઇ હતી.