Advanced search


તંદુરસ્ત રહેવું છે? ડોક્ટર બદલતા નહીં

બ્રિસ્ટલઃ કોઈ પણ વ્યક્તિએ આખી જિંદગી તંદુરસ્ત રહેવું હોય તો વારંવાર ડોક્ટર બદલવા જોઈએ નહીં. ડોક્ટર સાથેના વર્ષોજૂના ગાઢ સંબંધો તમારી તંદુરસ્તી જાળવવામાં ઉપયોગી પુરવાર થાય છે. 

હરહંમેશ માહિતિસભર વિશેષાંકો અને વાંચન સામગ્રી આપવાની પરંપરા ધરાવતા 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' દ્વારા પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ નૂતન વર્ષ ૨૦૧૩નું કેલેન્ડર આગામી તા. ૩-૧-૨૦૧૫ના અંક સાથે સર્વે લવાજમી ગ્રાહકોને સાદર અર્પણ કરવામાં આવશે.

અવળું વિચારવાનું, માનવા-મનાવવાનું તો બાજુએ રહ્યું, પણ સવળું અને એ પણ કેટલું બધું ઉમદા કહેવાય એવું સમદરપેટા મહાજન વિચારતા હતા એ વાત જ્યારે આપણે જાણીએ ત્યારે આપણા સાંકડા મનની નીચી દીવાલ આપોઆપ ધરાશાયી બની જાય.

ઇસુનું ૨૦૧૪નું વર્ષ વિદાય લઇ રહ્યું છે અને ૨૦૧૫ના નૂતન વર્ષનું શુભ આગમન થઇ રહ્યું છે ત્યારે ખ્રિસ્તી બિરાદરો અને અમારા સર્વે વાચક મિત્રો, જાહેરખબર દાતાઅો અને સહયોગીઅોને અમે ક્રિસમસ પર્વ અને નૂતન વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઅો પાઠવીએ છીએ.

શિકાગોઃ ભોજનમાં વધુ પડતી ખાંડ જીવલેણ નીવડી શકે છે. અમેરિકામાં હાથ ધરાયેલા એક અભ્યાસનું તારણ દર્શાવે છે કે ખાંડનો અતિશય ઉપયોગ હૃદયરોગની જીવલેણ બીમારી ઊભી કરી શકે છે. આમ પણ પ્રોસેસ્ડ ફૂડમાં ખાંડની માત્ર વધુ હોય જ છે.

રામનામની શક્તિ...

રાજકોટમાં ગાંધીજીના આંદોલનને દેશવ્યાપી મહત્ત્વ મળ્યું હતું. દૂર-દૂરથી લોકો ગાંધીજીની સભામાં આવતા હતા. ગાંધીજીના અસરકારક ભાષણની જાદુઈ અસર થતી હતી. લોકોમાં દેશદાઝ જાગી ઊઠી હતી. અંગ્રેજ સરકારથી આ જોઈ શકાય એમ નહોતું. સરકારી અધિકારીઓને લાગ્યું કે આ રીતે જ સફળતાપૂર્વક સભાઓ ભરાતી રહેશે અને લોકો ભાષણ સાંભળીને દેશભક્તિને રંગે રંગાતા રહેશે તો સરકારના પોલાદી પાયા પોચા પડશે. ગંભીર બાબત હતી આ.

* ક્રિસમસ પર્વની ઉજવણી કરવા તેમજ આપની પાર્ટી, સાંજી, મહેંદી નાઇટ અને રીસેપ્શન સહિતના વિવિધ કાર્યક્રમોની ઉજવણી કરવા વેમ્બલી સ્ટેડીયમની સામે જ આવેલ મેટ્રોપોલીસ કોકટેઇલ લોંજ અને બારની મુલાકાત લો. દર રવિવારે 'દેશી બ્રંચ' અંતર્ગત ઢોંસા, ઇડલી, ઉપમા, સંભાર વગેરેની સવારે ૧૧થી મોજ માણો. સંપર્ક: 020 8903 3888.

દેશી દિવાળીના નવા રિવાજો...

અમારા વ્હાલાં રાણીના દેશમાં એમના જ પ્રાઈમ મિનિસ્ટરને દિવાળીના મઠિયાં ખવડાવતાં અમારા વ્હાલા એનઆરઆઈ ભાઈઓ, ભાભીઓ અને ફૂલ-ગુલાબી સુતરફેણી જેવાં ભૂલકાંવ!

ગુસ્સાને શાંતિથી પીતા શીખો...

લાઓત્સે ચીનના મહાન ઋષિ હતા. માનવની મોટામાં મોટી સમસ્યાઓનું સમાધાન તેઓ બહુ જ સરળતાથી અને સહજતાથી કરી આપતા હતા.

મિત્રો જ્યારે મૈત્રી ભૂલીને દુશ્મન બને ત્યારે એમની વચ્ચેનો સંઘર્ષ ભારે વસમો થઈ પડે છે. ક્યારેક મુખ્ય પ્રધાન તરીકે નરેન્દ્ર મોદી ચૂંટાતાં સ્વાગતમાં ફૂલના ગુલદસ્તા પાઠવનારાં તૃણમૂલ કોંગ્રેસનાં સુપ્રીમો મમતા બેનરજી હવે મોદીને તાનાશાહ ગણાવીને વડા પ્રધાને બોલાવેલી મુખ્ય પ્રધાનોની બેઠકોનોય બહિષ્કાર કરવા માંડ્યાં છે.