• નાઈજીરિયામાં આતંકવાદી હુમલામાં ૨૦૦૦ લોકોનાં મોતઃ 16/01/2015 8:50 am Sandip Bhavsar બોકો હરામના આતંકવાદીઓએ નાઈજીરિયામાં અત્યાર સુધી સૌથી વિનાશક હુમલો ગત સપ્તાહે કર્યો હતો. બોકો હરામના આતંકવાદીઓએ નાઈજીરિયાના ઉત્તર-પૂર્વના બાગા વિસ્તારમાં એકસાથે ૧૬ ગામોને આગ ચાંપી દીધી હતી. આ ઘટનામાં ૨૦૦૦ લોકો માર્યા ગયા હોવાનું માનવામાં આવે છે. આ હુમલામાંથી બચવા માટે ભાગી છૂટેલા લોકોએ જણાવ્યું હતું કે આતંકવાદીઓએ સળગાવી દીધેલાં ગામોમાંથી સળગેલી લાશો ચારેતરફ પડેલી છે. હુમલામાં ખરાબ રીતે ઘવાયેલા લોકોને તત્કાળ સારવાર ઉપલબ્ધ નથી થઈ શકી. આ હુમલા પહેલાં બોકો હરામના આતંકવાદીઓએ ઉત્તર-પૂર્વ ક્ષેત્રના મિલિટરી બેઝ પર કબજો કરી લીધો હતો.
CMs compete to grab share of diaspora NRI investment pie 16/01/2015 4:26 am Arvind Rajput Chief ministers from major Indian states competed with each other to grab a share of the diaspora investment pie
દિલ્હીમાં ૭ ફેબ્રુઆરીએ વિધાનસભાની ચૂંટણી યોજાશે 16/01/2015 8:51 am Sandip Bhavsar નવી દિલ્હી: દિલ્હીમાં ૭ ફેબ્રુઆરીએ વિધાનસભાની ચૂંટણી યોજાશે. સોમવારે ચૂંટણી પંચે આ અંગેની જાહેરાત કરી છે. ૧૦ ફેબ્રુઆરીએ ચૂંટણીના પરિણામ જાહેર થશે. ચૂંટણી પંચે જણાવ્યું કે, ચૂંટણી પ્રક્રિયા ૧૫ જાન્યુઆરી પહેલા પૂરી થવી જરૂરી હતી, કેમકે આ દિવસે રાષ્ટ્રપતિ શાસનની મુદ્દત પૂરી થઈ રહી છે.
UK to set up trade centre in Ahmedabad: Priti Patel 16/01/2015 4:26 am Arvind Rajput Priti Patel, member of parliament and exchequer secretary to the treasury, said that UK would soon set up a trade centre in Ahmedabad to strengthen business relations between Gujarat and Britain
બાંગ્લાદેશમાં પ્રથમ હિન્દુ ચીફ જસ્ટિસ બન્યા 16/01/2015 8:53 am Sandip Bhavsar ઢાકાઃ બાંગ્લાદેશ ખાતે સુરેન્દ્રકુમાર સિંહા પ્રથમ હિન્દુ ચીફ જસ્ટિસ બનશે. રાષ્ટ્રપતિ મોહમ્મદ અબ્દુલ હામિદે સોમવારે તેમની નિમણૂક કરી છે. તેઓ ૧૭ જાન્યુઆરીએ શપથ લેશે.
B&B Nationalisation: Action Group appeals to Ombudsman over Cabinet Office ‘failures’ 16/01/2015 4:26 am Arvind Rajput The Bradford & Bingley Action Group (BBAG), which represents around one million dispossessed shareholders of Bradford & Bingley plc, has appealed to the Parliamentary Ombudsman over what it describes as “administrative failures” by the Cabinet Office, HM Treasury and the Financial Conduct Authority (FCA) – formerly the Financial Services Authority - over the nationalisation of the now defunct UK bank in 2008
સની કાલિત્ઝ-પટેલની ૧૦૦મી મેરેથોન દોડ 16/01/2015 9:02 am Achyut Sanghavi સ્ટેનમોરઃ સામાન્યપણે જન્મદિવસની ઉજવણી કેક અને મીણબત્તી સાથે કરાય છે, પરંતુ ચર્ચ રોડ, સ્ટેનમોર ખાતે કામ કરતાં ૪૭ વર્ષીય ઓપ્ટિશીયન અને દોડવીર સની કાલિત્ઝ-પટેલે શનિવાર, ૧૦ જાન્યુઆરીએ ૨૬ માઈલની મેરેથોન દોડ સાથે જન્મદિવસ ઉજવ્યો હતો.
India's retail inflation rises to 5% in December 16/01/2015 4:27 am Arvind Rajput India's retail inflation moved up marginally to 5 per cent in December as prices of some food items, including fruits and vegetables, increased