બેપરવા ડ્રાઈવરે કિશોરીને કચડી 16/01/2015 9:12 am Sandip Bhavsar બર્મિંગહામઃ બેપરવા મોટરચાલક નસીબ ઈલાહીએ શેફિલ્ડ કાર અકસ્માતમાં ૧૪ વર્ષની તરુણી જસ્મીન ચાનને કચડી નાખી હતી. સ્કૂલગર્લ જસ્મીને આ અકસ્માતમાં તેની મિત્રને ધક્કો મારી બચાવી લીધી હતી, પરંતુ તે ખુદ શિકાર બની ગઈ હતી.
Teacher attacked for allegedly harassing 7-year-old 16/01/2015 4:33 am Arvind Rajput After allegations that a teacher had tried to secually harass a 7-year-old student at a private school in Bengaluru, the enraged public attacked and beaten a physical education teacher.
મોટેથી ભાંગડા સંગીત વગાડતી અર્ધબધિર મહિલાને દંડ 16/01/2015 9:14 am Sandip Bhavsar બર્મિંગહામઃ અર્ધબધિર પેન્શનર મહિલા સતિન્દર ખોલીને મોટા અવાજે સતત ભાંગડા મ્યુઝિક વગાડી પડોશીઓને ત્રાસ પહોંચાડવા અને પર્યાવરણ સુરક્ષા કાયદાના ભંગ બદલ £૪૦૦નો દંડ અને £૧,૭૪૭ કોર્ટખર્ચ અને £૪૦ વિક્ટિમ ચાર્જ ચુકવવા આદેશ કરાયો હતો.
Karnataka inks a dozen pacts at Vibrant Gujarat 16/01/2015 4:33 am Arvind Rajput Karnataka on Monday signed dozens of agreements at the Vibrant Gujarat Summit in Gandhinagar for a combined investment of Rs 501 billion in the state across sectors like IT, education, tourism infrastructure, solar energy and aerospace.
યુકે રમખાણોમાં પુત્રના મોતના ખુલાસાની રાહ જોતા તારિક જહાન 16/01/2015 9:15 am Sandip Bhavsar બર્મિંગહામઃ વિન્સન ગ્રીન ખાતે ઓગસ્ટ ૨૦૧૧ના રમખાણોમાં જાન ગુમાવનાર હારૂન જહાનના પિતા તારિક જહાને ત્રણ મૃત્યુ અંગે જાહેર ઈન્ક્વાયરીની માગણી પોલીસ મિનિસ્ટર માઈક પેનિંગ સમક્ષ રાખી છે.
Man held for occupying chair 16/01/2015 4:33 am Arvind Rajput An RTI applicant was arrested for occupying a chair while the Tamil Nadu State Information Commission was hearing his appeal.
પાંચ લાખ પાઉન્ડનું વેટકૌભાંડ પકડાયું 16/01/2015 9:16 am Sandip Bhavsar લેસ્ટરઃ વસ્ત્રઉદ્યોગ સાથે સંકળાયેલા બિઝનેસમેન અને સ્વિથલેન્ડ લેન, રોથલીના ૫૧ વર્ષીય રહેવાસી બુલવિન્દરસિંહ સાંધુએ કુલ £૫૦૦,૦૦૦ના વેટકૌભાંડની કબૂલાત કરી છે.
Two suspects picked up in Bengaluru blast case 16/01/2015 4:33 am Arvind Rajput The Central Crime Branch (CCB) sleuths picked up two persons from Bhatkal for their possible involvement in the Church street blast that rocked Bengaluru on December 28.