Search Results

Search Gujarat Samachar

આવકવેરા ખાતાએ ડી. વાય. પાટિલ શૈક્ષણિક જૂથ પર છેલ્લા એક સપ્તાહમાં પાડેલા શ્રેણીબદ્ધ દરોડામાં રૂ. ૩૦ કરોડની બેહિસાબી રોકડ અને ૪૦ કિલો સોના-ચાંદી (બુલિયન) તથા સોનાનું ઝવેરાત જપ્ત કર્યું હોવાનું માહિતગાર સૂત્રોએ જણાવ્યું હતું.

નરેન્દ્ર મોદી સરકારના અતિ મહત્ત્વાકાંક્ષી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) બિલને આખરે રાજ્યસભામાં સાત કલાકની ચર્ચા પછી સર્વસંમતિથી પસાર કરાયું છે. બિલની...

સાર્ક દેશોના ગૃહ પ્રધાનોની સાતમી કોન્ફરન્સમાં ભાગ લેવા ગયેલા ગૃહ પ્રધાન રાજનાથસિંહે આતંકવાદ મુદ્દે પાકિસ્તાનને પહેલી વાર તેની ધરતી પર ઝાટક્યું હતું. ત્રાસવાદ...

દિલ્હીની કોર્ટે ફિલ્મ ‘પીપલી લાઈવ’ના સહનિર્દેશક મહમૂદ ફારુકીને દુષ્કર્મ કેસમાં ૭ વર્ષની જેલની સજા અને ૫૦ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. જો દંડ તે ના ભરે...

આશરે પખવાડિયા અગાઉ તુર્કીમાં સરકાર વિરુદ્ધ સૈન્યના એક જૂથે બળવો પોકાર્યો હતો અને ટેંક તેમજ ફાઇટર વિમાનોથી રાષ્ટ્રપતિ રેસેપ તય્યીપ એડોંગન વિરુદ્ધ જંગ શરૂ...

તાલુકાની ગાઢ વનરાજીથી શોભતા ધજ ગામની તાજેતરમાં દેશના પ્રથમ ઈકો વિલેજ તરીકે તાજેતરમાં પસંદગી કરવામાં આવી છે. ઈકો વિલેજના પૂરેપૂરા અમલીકરણથી ગામડાંની પર્યાવરણીય...

 નર્મદા નદીમાં શરૂ થયેલી રાજ્યની સૌ પ્રથમ ફ્લોટિંગ રેસ્ટોરાં અમાસની ભરતીમાં દરિયામાં ઉછળેલાં ૧૦ ફૂટ ઊંચા મોજામાં પાણીમાં ડૂબી ગઈ છે. ૫૦૦ ટનથી વધારે વજન...

એક કેનેડિયન માણસ વિન્સટન બ્લેકમોર ૨૭ પત્નીઓ સાથે કેનેડામાં રહે છે અને તેને કુલ ૧૪૫ બાળકો છે. જોકે, કેનેડામાં બહુપત્નીત્વને કાનૂની માન્યતા નથી તેથી વિન્સટન...

માઓવાદી નેતા પુષ્પ કમલ દહલ પ્રચંડને બીજી વાર નેપાળના વડા પ્રધાન તરીકે ચૂંટી કાઢવામાં આવ્યા છે. નવા બંધારણને કારણે ઊભા થયેલા વિવાદ અને વિભાજનની વચ્ચે લોકો...