વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન
વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન

બોલિવૂડની અભિનેત્રી મલ્લિકા શેરાવત બોલિવૂડમાં ખાસ કંઈ ઉકાળી શકી નથી છતાં હોલિવૂડમાં એક બે ફિલ્મો થકી તે સારી એવી ઓળખાતી બની છે. હવે હોલિવૂડની ફિલ્મો મેળવવામાં...

બ્રેઈન સ્ટ્રોક આવતાં બેંકરહાર્ટ ઇન્સ્ટિટ્યૂટ સારવાર લઈ રહેલાં વૈષ્ણવાચાર્યા ઇન્દિરા બેટીજી (જીજી) તબીબોની સઘન સારવાર અને શ્રદ્ધાળુઓની પ્રાર્થનાથી પુનઃસ્વસ્થ...

વિશ્વમાં સૌથી લાંબા સમય સુધી મોં દ્વારા ભોજન ન લેનારી મહિલા તરીકેનો રેકોર્ડ બનાવનાર ઇરોમ શર્મિલાની આ સિદ્ધિ પાછળ યોગ અને પ્રબળ ઇચ્છા શક્તિએ મહત્ત્વપૂર્ણ...

તામિલનાડુનાં વિવાદાસ્પદ કુડનકુલમ અણુ પ્લાન્ટનું આખરે ૧૦મી ઓગસ્ટે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું જોકે પ્લાન્ટનાં ૧ યુનિટને જ ચાલુ કરવામાં આવ્યું હતું. રશિયાનાં...

૧૦મી ઓગસ્ટે વડોદરામાં વરસાદ બાદ જિલ્લા વહીવટી તંત્રને સંભવિત પૂરની સ્થિત સામે સજ્જ કરી દેવાયું છે. જિલ્લામાંથી પસાર થતી નર્મદા નદી અને મહિસાગર નદીમાં સર્જાયેલી...

યુએસના રાષ્ટ્રપતિ બરાક ઓબામાની નાની પુત્રી સાશા આજકાલ વ્હાઇટ હાઉસની ભોગવિલાસ જિંદગી છોડીને એક રેસ્ટોરાંમાં કામ કરી રહી છે. ૧૫ વર્ષની સાશા આ રેસ્ટોરાંમાં...

હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના શો મેન રાજ કપૂરના પત્ની કૃષ્ણા રાજ કપૂરને ૧૦મી ઓગસ્ટે દક્ષિણ મુંબઈની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. જોકે હાલમાં તેમની...

અમેરિકાના જ્યોર્જિયા સ્ટેટમાં વસતા નરેન્દ્ર જયંતીભાઇ પટેલ નામના યુવાનની તેના સ્ટોરમાં લૂંટ કરવાના ઇરાદે ઘૂસેલા અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારીને હત્યા કરી...

આઈકોનિક પ્લેન બોઈંગ-૭૪૭નું ઉત્પાદન બંધ કરવાનો સંકેત યુએસની કંપની બોઈંગે આપ્યો છે. આ વિમાનોની ડિમાન્ડ ઘટી રહી છે એટલે હવે ઉત્પાદન ચાલુ રાખવું અઘરું થઈ રહ્યું...