Search Results

Search Gujarat Samachar

પાકિસ્તાનનાં ક્વેટા શહેરમાં સિવિલ હોસ્પિટલ ખાતે સોમવારે આત્મઘાતી હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં ૯૩ લોકોનાં મોત થયાં હતાં અને ૧૦૦થી વધારે લોકો ઘાયલ...

રાજ્યના આરોગ્ય વિભાગના પ્રધાન શંકર ચૌધરીની ડિગ્રી બાબતે ફરશુભાઈ ગોકલાણીએ પીટિશન દાખલ કરી હતી કે, ચૌધરીએ વર્ષ-૧૯૮૭માં ધોરણ-૧૨ની પરીક્ષા આપી હતી. વર્ષ-૨૦૧૧માં...

ભૂગર્ભ ગટરની નબળી કામગીરીના કારણે ચોમાસાની ઋતુમાં રસ્તાઓ લપસિયાં જેવા બની જતાં ધોરાજીના શહેરીજનોએ બંધના એલાન પછી સાંસદ વિઠ્ઠલભાઇ રાદડિયા દ્વારા કોઇ પ્રતિક્રિયા...

ગુજરાતમાં એક સપ્તાહની ભારે રાજકીય ચહલપહલ બાદ રાજ્યના ૧૬મા મુખ્ય પ્રધાન તરીકે વિજય રૂપાણી અને નાયબ મુખ્ય પ્રધાન પદે નીતિનભાઇ પટેલ તેમજ તેમના ૨૪ સભ્યોના...

વડા પ્રધાન બન્યા પછી તેલંગણાની પ્રથમ મુલાકાત દરમિયાન છઠ્ઠી ઓગસ્ટે જાહેરસભાને સંબોધતાં નરેન્દ્ર મોદીએ દલિતો ઉપર થયેલા અત્યાચારો અને નકલી ગૌરક્ષકો અંગે આકરાં...

૨૦૧૫માં બેલ્જિયમની સરકારે એન્ટવર્પમાં ચાલતા હીરા ઉદ્યોગ પર ‘કેરેટ ટેક્સ’ લાગુ કરવાની મોકલાવેલી પ્રપોઝલ પર યુરોપિયન યુનિયન ચાલુ વર્ષના અંત સુધીમાં નિર્ણય...

પનામા પેપર લીક કેસમાં જે ગુજરાતીઓના નામો ખૂલ્યા હતા તે તમામને આવકવેરા વિભાગના ગુપ્તચર વિભાગે સાતમી ઓગસ્ટે નોટિસ ફટકારી હતી. વડોદરાના બેન્કો પ્રોડક્ટ (ઇન્ડિયા) લિમિટેડના...

મુખ્ય પ્રધાનના પદ પરથી રાજીનામું આપ્યા બાદ આનંદીબહેન પટેલે ચોથી ઓગસ્ટે સુરતના કાર્યક્રમમાં હાજરી આપી હતી. આમ તો તેમણે ત્રીજીએ જ રાજ્યપાલને રાજીનામું સોંપી...

ગાંધીજી દ્વારા જેમને રાષ્ટ્રીય શાયરનું બિરુદ અપાયું હતું એવા સૌરાષ્ટ્રના લેખક સ્વ. ઝવેરચંદ મેઘાણી પરથી ફિલ્મ બનવાની વાતો ચર્ચામાં છે. મેઘાણીના પૌત્ર પિનાકીભાઇ...