Search Results

Search Gujarat Samachar

લંડનઃ એક સંશોધનમાં દાવો કરાયો છે કે રિલેશનશિપમાં રહેતા લોકોની સરખામણીએ અપરિણીત કે એકલા રહેતા લોકોને ઓછો ખર્ચ કરવો પડે છે. રિલેશનશિપમાં હોવાથી પાર્ટનર સાથે રહેવાને કારણે ખર્ચ વધી જાય છે.

આનંદ મેળામાં જે માહોલ, મનોરંજન અને આનંદ જોવામળ્યો તેથી વિશ્વાસ આવ્યો કે મારી સાઉથથી હેરોની ટ્રીપ વસૂલ થઈ ગઈ.અંદર હોલમાં આંટો માર્યો અને જોયું કે સ્ટોલ્સની વ્યવસ્થા નજર ખેંચે તેવી હતી. ક્યાંય ધક્કા-મુક્કી નહીં, બધા શાંતિથી ફરતા હતા અને ખાવું-પીવું...

બિહારમાં નીતિશ કુમાર અને લાલુ પ્રસાદની લડાઇમાં આખરે ઘીના ઠામમાં ઘી પડી ગયું છે. વિધાનસભાની આગામી ચૂંટણી જનતા પરિવારના નેજામાં લડાશે અને નીતિશ કુમાર મુખ્ય પ્રધાન પદના સંયુક્ત ઉમેદવાર હશે. છેલ્લા એક મહિનાથી મુખ્ય પ્રધાન પદના નામ માટે ખેંચતાણ ચાલતી...

નવી દિલ્હીઃ ઇંડિયન આર્મીએ પૂર્વોત્તર ભારતમાં સક્રિય આતંકવાદી જૂથોના સફાયા માટે કમાન્ડો ઓપરેશન મણિપુર-મ્યાન્માર સરહદી ક્ષેત્રમાં હાથ ધર્યું હતું, પણ આના...

ક્વીન એલિઝાબેથ દ્વિતીયે લાંબા સમયથી કાર્યરત ઓછામાં ઓછાં ચાર કર્મચારીને નોકરીમાંથી દૂર કરતાં ભારે ટીકાનો વરસાદ વરસ્યો છે. એક કર્મચારી તો ૩૦ વર્ષથી બકિંગહામ પેલેસમાં કામ કરતો હતો. ક્વીન પોતાના સ્ટાફ અને તેમના પરિવારોના ભલાની ઉપેક્ષા કરતાં હોવાનું...

ભાજપના કેન્દ્રીય રાજ્ય પ્રધાન મુખ્તાર અબ્બાસ નકવીએ તાજેતરમાં એક નિવેદન આપતાં જણાવ્યું હતું કે, ‘ગૌમાંસ ખાનારાં લોકોએ પાકિસ્તાન ચાલ્યા જવું જોઈએ.’ તેમના...

નવી દિલ્હીઃ ભારતની વિવિધ કંપનીઓના આર્થિક પાસાં અને મેનેજમેન્ટ સહિતના પરિમાણોને ધ્યાનમાં લેતાં સોફ્ટવેર જાયન્ટ ટીસીએસ દેશની સૌથી શ્રેષ્ઠ કંપની રહી હોવાનું...