‘નાનુ, મને દીવાળીની વાર્તા કહો...’ રાજવીરે કહ્યું. ‘બેટા, તારે વળી શું કામ છે?’ નાનાએ જવાબ આપ્યો. તો રાજવીરે કહ્યું કે એની શાળામાં એક વકતૃત્વ સ્પર્ધા છે અને માટે એના ટીચરે કહ્યું છે કે તારે દીવાળીના ઉત્સવ પર બોલવાનું છે.’
‘નાનુ, મને દીવાળીની વાર્તા કહો...’ રાજવીરે કહ્યું. ‘બેટા, તારે વળી શું કામ છે?’ નાનાએ જવાબ આપ્યો. તો રાજવીરે કહ્યું કે એની શાળામાં એક વકતૃત્વ સ્પર્ધા છે અને માટે એના ટીચરે કહ્યું છે કે તારે દીવાળીના ઉત્સવ પર બોલવાનું છે.’

સૌરાષ્ટ્રને દક્ષિણ ગુજરાત સાથે જોડવાની નરેન્દ્ર મોદીની મહત્ત્વાકાંક્ષી યોજના આખરે સાકાર થઇ છે. સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લાના ઘોઘાથી દક્ષિણ ગુજરાતના દહેજ...
द्वाविमै पुरषौ लोके सुखिनौ न कदाचन ।यश्वाधनः कामयते यस्व कुप्यत्यनीश्वरः ।।(ભાવાનુવાદઃ આ લોકમાં બે પ્રકારના માનવો ક્યારેય સુખી હોતા નથી, એક જે નિર્ધન હોવા છતાં ઇચ્છાઓ કર્યા કરે છે અને બીજા જે સામર્થ્યવિહોણા હોવા છતાં કોપાયમાન થઈ જાય છે.)

અરવલલ્લી જિલ્લામાં પ્રસિદ્ધ ગણાતા ટીંટોઇના આહોજ માતાજીને પ્રતિવર્ષ માઇભક્તો દ્વારા સોનાના આભૂષણો સહિત ચાંદીના ગરબા માતાજીને અર્પણ કરાય છે. ગત વર્ષે એક...
ટાઈમે મેગેઝિનના વર્ષ ૨૦૧૮ની ૫૦ સૌથી વધુ વગદાર લોકોની યાદીમાં ત્રણ ભારતીયોનો સમાવેશ કરાયો હતો. જેમના કામના કારણે અમેરિકાની આરોગ્ય સંભાળ કામગીરીમાં ભારે પરિવર્તન આવ્યું હતું. યાદીમાં સામેલ કરાયેલાઓમાં દિવ્યા નાગ, ડો. રાજ પંજાબી અને અતુલ ગવાંડેનો...

અમેરિકામાં એક વ્યક્તિએ રેસ્ટોરાંમાં પાણીની બે બોટલનો ઓર્ડર આપ્યો. તેના બદલામાં તેણે વેઇટ્રેસને ૧૦ હજાર ડોલરની ટિપ આપી. ગ્રીનવિલે સ્થિત રેસ્ટોરાંના માલિક...
અમેરિકાના ન્યૂ જર્સી રુત્ઝર્સ યુનિવર્સિટીના કમ્પ્યુટર નેટવર્ક પર સાઇબર હુમલો કરવાના દોષી ભારતીય પારસ ઝા પર ટ્રેન્ટનની ફેડરલ કોર્ટે રૂ. ૬૩.૫૨ કરોડનો દંડ અને છ મહિના સુધી ઘરમાં કેદની સજા સંભળાવી છે.
વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન
वनानि दहतो वहनि सखा भवति मारुतः ।स एव दीपनाशनाय कृशे कस्यास्ति सौहदृयम् ।।(ભાવાર્થઃ પવન, વનોને બાળતા અગ્નિનો મિત્ર બને છે, (પરંતુ) તે જ પવન દીવાને ઓલવી નાખે છે. નબળાની સાથે કોની મિત્રતા હોય?)

બોલિવૂડ એક્ટર અનુપમ ખેરે ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયાના ચેરમેનપદેથી રાજીનામું આપ્યું છે. આમ કરવાનું કારણ અભિનેતાએ પોતાના વ્યસ્ત શેડયુલને...