Search Results

Search Gujarat Samachar

હિન્દુ કાઉન્સિલ બ્રેન્ટ દ્વારા ગત તા. ૫મી માર્ચના રોજ કિંગ્સબરી રોડ સ્થિત રો ગ્રીન પાર્ક ખાતે હોળી મહોત્સવની શ્રધ્ધાપૂર્વક ઉજવણી કરાઇ હતી.

BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર, નીસડન ખાતે ગુરૂવારે સાંજે ધામધૂમપૂર્વક હોળી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા ભાવિક...

હિન્દુ કાઉન્સિલ બ્રેન્ટના ચેરમેન અને જાણીતા સામાજીક કાર્યકર્તા શ્રી મનુભાઇ કે. મકવાણા અને તેમના પત્ની જયાબેન મકવાણાએ ગત તા. ૨૪મી ફેબ્રુઆરી, ૨૦૧૫ના રોજ...

શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુર દ્વારા વિવિધ સખાવતી કાર્યો માટે £૪૯,૦૦૦ અર્પણ કરવા પૂ. શ્રી રાકેશભાઇની ઉપસ્થિતીમાં એક વિશેષ કાર્યક્રમનું અયોજન JFS કેન્ટન સ્કૂલ...

ગુજરાત હિન્દુ એસોસિએશન દ્વારા લેસ્ટરના ગોલ્ડન માઇલ વિસ્તારના બેલગ્રેવ નેઇબરહુડ સેન્ટર ખાતે ભારતના ૬૬મા ગણતંત્ર દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી.

રોમફોર્ડના કોલીયર્સ રો રોડ પરની વિશાળ જગ્યામાં અાવેલ સિટી પેવેલીયનમાં "પન્નાઝ"ની મનભાવન વાનગીઅો લંડન સહિત યુ.કે.ભરના ભારતીયોમાં ખ્યાતિ પામી છે.

રોયલ યુનાઈટેડ સર્વિસીસ ઈન્સ્ટિટ્યુટના રિપોર્ટ અનુસાર આગામી ચાર વર્ષમાં બ્રિટિશ આર્મીમાં કાપ મૂકાઈને તેની સંખ્યા માત્ર ૫૦,૦૦૦ની રહેશે તેવી ચેતવણી અપાઈ છે. આગામી પાર્લામેન્ટના કાર્યકાળમાં ડિફેન્સ બજેટ્સમાં વધુ ૧૦ ટકાનો કાપ મૂકાય તેવી શક્યતા પણ...

લંડનઃ બ્રિટનમાં વસતા બાંગલાદેશી અને પાકિસ્તાની લોકોમાં નબળાં આરોગ્ય માટે તેમના જનીનો અંશતઃ કારણભૂત હોવાનું વૈજ્ઞાનિકો માને છે. ચોક્કસ કોમ્યુનિટી સંબંધિત...

લંડનઃ રેફ્રિજરેટર્સના ફ્રીઝરને સલામત બનાવવાની અપીલ સાથે લંડન ફ્રાયર બ્રિગેડ દ્વારા હેરોની એક વ્યક્તિના મોતનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. લંડનમાં ૨૦૧૦ પછી સાત મૃત્યુ અને ૭૧ ગંભીર ઈજાની ઘટનાઓ છતાં મોટા ભાગના ફ્રિજ ઉત્પાદકોએ ડિઝાઈનો સુધારી નથી.

 પૂ. રામબાપાના સાન્નિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું આયોજન તા. ૧૫-૩-૧૫ રવિવારે સવારે ૧૧થી ૫ દરમિયાન સોશ્યલ ક્લબ હોલ, નોર્થવીક પાર્ક હોસ્પિટલ, હેરો HA1 3UJ (કાર પાર્ક ૩ સામે, લિસ્ટર યુનિટ) ખાતે કરવામાં...