Search Results

Search Gujarat Samachar

લંડનઃ ઈસ્લામિક ઉગ્રવાદ અને કટ્ટરતાની ભરતીને અટકાવવા સરકાર સિટિઝનશિપ આપવામાં કડકાઈ સહિત સંખ્યાબંધ કઠોર પગલાં વિચારી રહી છે. હોમ ઓફિસની નવી ઉગ્રતાવાદવિરોધી નીતિના મુસદ્દામાં શરિયા કોર્ટને નિશાન બનાવવા સાથે બાળકોનું બ્રેઈનવોશિંગ કરી શકે તેવા ઉદ્દામવાદીઓ...

લંડનઃ સાઉથ આફ્રિકામાં હનીમૂન દરમિયાન હત્યા કરાયેલી અની દેવાણીના પિતા વિનોદ હિન્ડોચાને ત્રીજી માર્ચે ગંભીર અકસ્માતમાં જમણો હાથ ખભેથી ચીરાઈને અલગ પડી ગયો...

લંડનઃ થિન્ક ટેન્ક માઈગ્રેશન વોચના નવા રિપોર્ટમાં માઈગ્રેશન અરાજકતા માટે ૧૯૯૭-૨૦૦૧ની લેબર પાર્ટી સરકારની ‘ઓપન ડોર’ પોલિસીને કારણભૂત ગણાવાઈ છે. આ સમયગાળામાં...

અત્યારના આધુનિક યુગમાં યુવા પેઢી ઉચ્ચત્તમ ભૌતિક સુખ મેળવવા મથામણ કરી છે ત્યારે એક યુવાન દંપતીએ દીક્ષા ગ્રહણ કરીને સન્યાસનો માર્ગ અપનાવ્યો છે. 

પૂર્ણ બહુમત સાથે દેશનું સુકાન સંભાળ્યા બાદ સફળતાના આસમાનમાં ઉડવા લાગેલા ભાજપ જેવા રાષ્ટ્રીય પક્ષના હાઇકમાન્ડની ઊંઘ પીડીપી જેવા એક પ્રાદેશિક પક્ષે ઉડાડી દીધી છે. દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં કારમા પરાજયનો આંચકો પક્ષને પચ્યો પણ નહોતો ત્યાં જમ્મુ...