Search Results

Search Gujarat Samachar

લંડનઃ ‘હાઉન્ડ ઓફ હંસલો’નું ઉપનામ ધરાવતા બ્રિટિશ ટ્રેડર નાવિન્દર સિંહ સરાઓએ તેના લંડનના ઘરમાં બેસી ૨૦૧૦માં આંગળીઓના ઈશારે વોલસ્ટ્રીટ સહિતના શેરબજારોને તોડી...

લંડનઃ સ્ત્રી ભ્રૂણ હોવાથી એબોર્શન કરાવવાની સગર્ભાની માગણી સ્વીકારનારા ડોક્ટર પલાનિપ્પન રાજમોહનનું નામ જનરલ મેડિકલ કાઉન્સિલના રજિસ્ટરમાંથી રદ કરવાની કાર્યવાહી હાથ ધરાવાની શક્યતા છે. ડોક્ટરે સ્ત્રી ભ્રૂણહત્યા કહેવાય તેવું એબોર્શન કરાવ્યું હોવાની...

લંડનઃ પરિવારો દ્વારા એકસાથે તેમના પોસ્ટલ મત ફાઈલ કરવાની વ્યાપક પદ્ધતિથી ગેરરીતિના જોખમ સાથે ચૂંટણી પરિણામોની પ્રામાણિકતાને અસર થતી હોવાની ચેતવણી કાનૂની...

મુંબઇઃ આઇપીએલ સિઝન-૮માં લીગ રાઉન્ડની મેચોમાં અત્યાર સુધી રાજસ્થાન રોયલ્સે તેની વિજયકૂચ ચાલુ રાખી છે, જ્યારે એક સમયની વિજેતા મુંબઇ ઇંડિયન્સે સતત ત્રણ પરાજય...

લંડનઃ ૧૩ વર્ષની મુસ્લિમ છોકરીને સામૂહિક સેક્સ માટે લલચાવવાના ગુનાસર ૧૨ પુરુષ સામે લીડ્ઝ ક્રાઉન કોર્ટમાં ૨૧ એપ્રિલથી ટ્રાયલ શરૂ થઈ હતી. લીડ્ઝના જ ૨૦થી ૪૧ વર્ષની વચ્ચેના આ પુરુષો સામે કિશોરી પર બળાત્કાર અને જાતિય કૃત્યો સહિતના અપરાધનો આરોપ છે.

ટોરોન્ટોઃ આંતરરાષ્ટ્રીય સંશોધકોની એક ટીમના તારણ મુજબ સ્ત્રીઓ ભલે પુરુષો કરતાં વધુ લાગણીશીલ સ્વભાવ ધરાવતી હોય, પરંતુ મુશ્કેલીમાંથી માર્ગ કાઢવાનો સમય આવે છે ત્યારે સ્ત્રી અને પુરુષ બંને સમાન બૌદ્ધિકક્ષમતા ધરાવે છે.

લંડનઃ એજ્યુકેશન સેક્રેટરી નિકી મોર્ગને સ્પષ્ટ કર્યું હતું કે ભાવિ કન્ઝર્વેટિવ સરકાર ગુજરાતી, બંગાળી, પોલીશ અને ટર્કીશ જેવી લઘુમતી ભાષાઓમાં GCSE અને એ-લેવલમાં...

લંડનઃ તાજેતરમાં થયેલા અભ્યાસનું તારણ દર્શાવે છે કે ઝડપથી ચાલવાથી જીવલેણ કેન્સરથી બચી શકાય છે. સ્તન કેન્સર અને આંતરડાના કેન્સરના મામલામાં ઝડપથી ચાલવાથી ઘટાડો નોંધાયો હોવાનું અભ્યાસમાં જાણવા મળ્યું હતું.

સેરિબ્રલ પોલ્સીથી પીડિત લૈલા (કલ્કિ કોચલિન)ના જીવનમાં અનેક મર્યાદાઓ છે, પણ આ મર્યાદાઓ લૈલાએ જોયેલા સપનાંઓમાં ક્યારેય અવરોધરૂપ બની નથી.