રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ રાઇટ ટુ ઇન્ફોર્મેશન હેઠળના સવાલ બાદ ૨૭મી એપ્રિલે સ્વીકાર્યું હતું કે તેઓ ભાગેડુ મેહુલ ચોકલી સહિત ૫૦ જેટલા વિલકુલ ડિફોલ્ટરોની રૂ. ૬૮૬૦૭ કરોડની લોનની રકમ જતી કરવામાં આવી છે.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ રાઇટ ટુ ઇન્ફોર્મેશન હેઠળના સવાલ બાદ ૨૭મી એપ્રિલે સ્વીકાર્યું હતું કે તેઓ ભાગેડુ મેહુલ ચોકલી સહિત ૫૦ જેટલા વિલકુલ ડિફોલ્ટરોની રૂ. ૬૮૬૦૭ કરોડની લોનની રકમ જતી કરવામાં આવી છે.

સફારી ઓપરેટર પંકજ શાહ સામાન્યપણે પર્યટકોને તેમના વતન કેન્યાના સૌંદર્યધામો દેખાડવામાં જ વ્યસ્ત રહે છે. જોકે, કોરોના મહામારીએ અર્થતંત્રને ખોરવી નાખી હજારો...
એમ જ કહેવાય છે ને કે મુસીબતના સમયે મદદે આવે તે જ સાચો મિત્ર. આ જૂની કહેવત એશિયન-અમેરિકન હોટેલમાલિકોએ યુએસમાં કોરોના મહામારીના લોકડાઉનમાં અટવાઈ પડેલા ભારતીય વિદ્યાર્થીઓની વહારે ચડી ચરિતાર્થ કરી છે. હોટેલિયર્સે જરૂરતમંદ વિદ્યાર્થીઓને મફત નિવાસ...

વૈશ્વિક કોરોના મહામારીને પગલે થયેલાં લોકડાઉનમાં મુંબઇ સ્થિત દાદરના બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા દરરોજ રેડી-ટુ-ઈટ સ્વામિનારાયણ વેજિટેબલ મસાલા ખીચડીના...

ભારતમાં ફેલાયેલા કોરોના વાઇરસના પ્રકોપ સામે રક્ષણ મેળવવા ગરીબો સાવચેતીરૂપે માસ્ક પહેરી શકે એ માટે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના પત્ની સવિતા કોવિંદ જાતે સિલાઇ...
કોરોના વાઇરસ કોવિડ-૧૯ની રસી વિક્સાવવા માટે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ - એનડીડીબીની સંપૂર્ણ માલિકીની સહાયક કંપની હૈદરાબાદ સ્થિત ઈન્ડિયન ઈમ્યુનોલોજિકલ લિ. આઈઆઈએલ ઓસ્ટ્રેલિયાની ગ્રિફિથ યુનિવર્સિટી સાથે સહયોગ સાધશે.નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (એનડીબીબી)...
સૌરાષ્ટ્રમા ૨૯મી એપ્રિલે બપોર બાદ આવેલા વાતાવરણમાં અચાનક પલટાથી ઘટાટોપ વાદળો અને વાવાઝોડા વચ્ચે કમોસમી વરસાદ ખાબકયો હતો. ખાસ કરીને સાવરકુંડલા પંથકમા કમોસમી વરસાદના કારણે ભરઉનાળે નદીમાં પાણી આવ્યા હતા. જયારે વૃક્ષો, વીજપોલ ધ્વસ્ત થયા હતા. સ્મશાન...
ગુજરાત સરકારે સોમવારથી મોટાભાગના વેપારી એકમોને ખોલવાની છૂટ આપી હતી, પરંતુ અમરેલી વેપારી મહામંડળે વેપારની સાથે કોરોના સામે લડવાના હેતુથી એક ઉદાહરણીય પગલું લીધું છે. વેપારીઓએ કોરોના મહામારી છે ત્યાં સુધી ઓડ-ઇવન પદ્ધતિથી એમ વારાફરથી દુકાનો ખોલવાનો...
રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ફાકી સહિતના તમાકુની વસ્તુઓનું વ્યસન મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યું છે, લોકડાઉનમાં ફાકી અને સિગારેટના કાળાબજાર થઇ રહ્યા છે, ત્યારે ૩૦મી એપ્રિલથી પોલીસ ફાકી, તમાકુ ખાનાર અને સિગારેટ પીનાર સામે પ્રોહિબિશન એક્ટની...
આખરે ભારતમાં કોરોના વાઇરસ મહામારી સામેના જંગમાં લોકડાઉનનો ત્રીજો તબક્કો પણ આવી ગયો છે. ધારણા અનુસાર જ વધુ બે સપ્તાહ એટલે કે ૧૭ મે સુધી તાળાબંધી લંબાવાઈ છે. જોકે, તમામ વ્યવહાર ઠપ ન થઈ જાય તે હેતુસર દેશને ચોક્કસ નિયમોના પાલન સાથે રેડ, ઓરેન્જ અને...