Search Results

Search Gujarat Samachar

રાજસ્થાનના અલવરમાં રહેતો 19 વર્ષનો પ્રવીણ પ્રજાપત તેની નૃત્યકળાથી રાતોરાત અમેરિકામાં છવાઇ ગયો છે. આ તરવરિયા યુવાને અમેરિકા’સ ગોટ ટેલેન્ટ નામના બહુપ્રસિદ્ધ...

જૈનોના ૨૪મા તીર્થંકર ભગવાન મહાવીર સ્વામિના ૨૫૫૦મા નિર્વાણ કલ્યાણક મહોત્સવની શાનદાર ઉજવણી યુ.કે.ની ‘વન જૈન’ સંસ્થાના નેજામાં લંડનના હેરો લેઝર સેન્ટરના વિશાળ...

હત્યાનાં પ્રયાસ પછી અમેરિકાનાં પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આપેલા પહેલા પ્રતિભાવમાં કહ્યું હતું કે કેટલાક લોકોના મતે મારે મરી જવું જોઈતું હતું પણ ભગવાને...

મધ્યપ્રદેશના ધારમાં આવેલી ભોજશાળા મુસ્લિમ બંદગીનું સ્થળ છે કે હિન્દુ ધર્મસ્થાન તે વિવાદ પરથી ધીમે ધીમે - તથ્યોના આધારે - પરદો ઊંચકાઇ રહ્યો છે. આર્કિયોલોજિકિલ...

સ્પેને યુરો કપ ફૂટબોલની ફાઇનલમાં ઇંગ્લેન્ડને 2-1થી હરાવીને વિક્રમજનક ચોથી વખત યુરોપિયન ચેમ્પિયનશિપનું ટાઇટલ જીત્યું છે. બર્લિનમાં રવિવારે રમાયેલી ફાઈનલમાં...

પ્રાઈડવ્યૂ ક્રિકેટ કપના વાર્ષિક ચેરિટી ઈવેન્ટમાં 40,000 પાઉન્ડથી વધુ રકમ એકત્ર કરાઈ હતી. કોઈ પણ ક્રિકેટ ઈવેન્ટમાં તેના આરંભ પછી એકત્ર થયેલી આ સૌથી વધુ...

સધર્ન અમેરિકાના બોલિવિયામાં એક અનોખી હોટેલ ધમધમે છે, જે સંપૂર્ણપણે મીઠાથી બનેલી છે. એટલું જ નહીં, તેનું ફર્નિચર પણ મીઠામાંથી બનેલું છે. સ્વાભાવિક છે કે...

લોકો ભલે કોરોના મહામારીને ભૂલી ગયા હોય, પણ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને લોકોને યાદ અપાવ્યું છે કે કોરોના હજુ ગયો નથી, આપણી વચ્ચે જ છે. ‘હૂ’ની આ ચેતવણીનો...

કેન્યાના પ્રેસિડેન્ટ વિલિયમ રુટોએ જાહેર કરેલી નવી કેબિનેટમાં મોટા ભાગના જૂના મંત્રીઓને સ્થાન અપાયું છે. પ્રેસિડેન્ટે યુવા દેખાવકારોને શાંત પાડવા ગત સપ્તાહે જ કેબિનેટ વિખેરી નાખી હતી. પ્રમુખે 11 મંત્રીઓ નિયુક્ત કર્યા હતા જેમાંથી 6 મંત્રી અગાઉની...

આફ્રિકામાં લશ્કરી બળવા, ગેરવહીવટ અને ભ્રષ્ટાચારના ભરડાથી અસંતોષ વચ્ચે લોકશાહીને સમર્થનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. જોકે, વિશ્વના અન્ય ઘણા ભાગની સરખામણીએ આફ્રિકન્સ લોકશાહી વહીવટને વધુ પસંદગી આપે છે. પાન-આફ્રિકન સર્વે સંસ્થા આફ્રોબેરોમીટરના...