Search Results

Search Gujarat Samachar

મૂળ અમદાવાદના પણ કેનેડા ઉચ્ચ અભ્યાસ માટે ગયેલા મેહુલ પ્રજાપતિ અત્યારે સોશિયલ મીડિયા પર ચાલી રહેલા ગેરસમજણ અને ભારતીય નાગરિકો વિરુદ્ધની સ્થાનિક લાગણીનો...

કચ્છની 6 અને મોરબીની 1 મળી 7 વિધાનસભા ક્ષેત્ર ધરાવતી કચ્છ લોકસભા બેઠક પર ભાજપે બે વખતના સાંસદ વિનોદ ચાવડાને ત્રીજી વખત મેદાને ઉતાર્યા છે. બીજી તરફ કોંગ્રેસના...

ભારત અને યુકે વચ્ચે મેલેરિયાની વેક્સિન વિકસાવવા માટે ભાગીદારી કરવામાં આવી રહી છે જેના કારણે આફ્રિકામાં મેલેરિયા સામે લડવામાં મદદ મળી રહેશે. બ્રિટિશ વૈજ્ઞાનિકો અને ભારતીય ઉત્પાદકો વચ્ચે કરાયેલા કરારને પગલે મેલેરિયાની બે વેક્સિન તૈયાર કરાઇ છે 

જાણીતી બેકરી ચેઇન પેટિસ્સેરી વેલેરી પડી ભાંગવા પાછળ લેસ્ટરના વતની અને કંપનીના ફાઇનાન્સિયલ કન્ટ્રોલ પ્રીતેશ મિસ્ત્રી પર ફ્રોડના આરોપ મૂકાયા છે. 

મહિલા પર બળાત્કાર ગુજારી તેની અશ્લિલ તસવીરો પરિવાર અને મિત્રોને મોકલવાની ધમકીઓ આપનાર તનબીર એહમદ નામના નરાધમને બળાત્કાર અને અન્ય આરોપો અંતર્ગત 15 વર્ષની કેદ અને વધુ ચાર વર્ષ લાયસન્સ પરની સજા ફટકારવામાં આવી છે.

મેલાનોમા નામના ઘાતકી સ્કીન કેન્સરની વિશ્વની સૌપ્રથમ એમઆરએનએ વેક્સિનની મહત્વની ક્લિનિકલ ટ્રાયલ યુકેમાં શરૂ કરાઇ છે. ગયા ઓગસ્ટ માસમાં મેલાનોમાથી પીડિત 52 વર્ષીય સ્ટીવ યંગને આ વેક્સિનનો પ્રથમ શોટ અપાયો છે. 

ભારતમાં પ્રથમ વખત બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ ચાલી રહ્યું છે, ત્યારે તેના શરૂ થવાની ગુજરાત અને મહારાષ્ટ્રના નાગરિકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. એવામાં...

એક મહિલાની છેલ્લા એક દાયકાથી છેડતી કરનારા 54 વર્ષીય શાહીન ચિશ્તીને પાંચ વર્ષની કેદ ફટકારવામાં આવી છે. ચિશ્તી મહિલાની છેડતીની સાથે સાથે તેના પરિવારની પણ હેરાનગતિ કરતો હતો. 

ઉનાના ગરાળ રોડ પર સિંહ ટોળકી એકસાથે લટાર મારવા નીકળી હતી. રોડ પર વિહાર કરતા સિંહનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. ઉના-ગીરગઢડા પંથકના જંગલ બોર્ડરના...

પોર્ટ તાલબોટ સ્ટીલ વર્ક્સ ખાતે ઓપન બ્લાસ્ટ ફરનેસ ચાલુ રાખવાની યુનિયનો દ્વારા રજૂ કરાયેલી યોજનાને ટાટા સ્ટીલે નકારી કાઢતાં હવે 2800 કર્મચારીઓની નોકરી જવી નિશ્ચિત બન્યું છે. લંડનમાં ટાટા સ્ટીલ અને યુનિયનોના હોદ્દેદારો વચ્ચેની બેઠકમાં ઓપન બ્લાસ્ટ...