Search Results

Search Gujarat Samachar

લેબર સરકાર ઇમિગ્રેશન પર નિયંત્રણ મેળવવા, બેનિફિટ્સ અને હેલ્થકેરની સુવિધા માટે આઇડી કાર્ડ ફરજિયાત કરે તેવા સંકેત મળી રહ્યાં છે. વરિષ્ઠ લેબર સાંસદ ડેમ સાયોભાઇન...

કેનેડામાં હિન્દુ મંદિરો પર ખાલિસ્તાની ઉગ્રવાદીઓનાં હુમલા પછી ભયનો માહોલ અને તંગદિલી સર્જાયા છે. ત્યાં વસતા હિન્દુ સમુદાયમાં સુરક્ષાનાં મામલે ડર અને ચિંતા...

કેનેડાના બ્રોમ્પટન હિન્દુ મંદિરમાં થયેલી અથડામણની ઘટના સંદર્ભે હિન્દુ મંદિરના પૂજારીને ઉશ્કેરણીજનક ભાષણ કરવા બદલ સસ્પેન્ડ કરાયા છે. ત્રીજી નવેમ્બરે બ્રોમ્પટનમાં...

કેનેડાએ ઓસ્ટ્રેલિયાની એક ન્યૂઝ ચેનલ ‘ઓસ્ટ્રેલિયા ટુડે’ અને તેના સોશિયલ મીડિયા હેન્ડલ્સને બ્લોક કર્યા છે. વાસ્તવમાં આ ચેનલે ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ગયેલા...

‘ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર સવાર તમામ વકાશયાત્રી સ્વસ્થ છે.' તાજેતરમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી સુનીતા વિલિયમની તસવીર બાદ આ સ્પષ્ટતા નાસાએ કરી છે.

મને 26 ઓકટોબરે ફરી એક વખત અનૂપમ મિશનની મુલાકાત લેવાનું સદ્ભાગ્ય સાંપડ્યું હતું. આ વખતે દીવાળી ઊજવણીના આગમન અગાઉ આશીર્વાદ મેળવવાનું ટાણું હતું. આ કાર્યક્રમમાં જાણીતી હસ્તીઓ ઉપસ્થિત હતી. ઈશ્વર પ્રતિ આદર અને આભારની લાગણી વ્યક્ત કરવા વિવિધ પ્રકારના...

તમે બધા જ જાણો છો કે આરામખુરશીમાં બેઠા રહીને ટીકાઓ કરવાનું ઘણું સહેલું હોય છે. આખરે મારે તો મારા મંતવ્યો જ દર્શાવવાના હોય છે. જોકે, જિંદગી ધારીએ એટલી સરળ...

ઈનોકી -Inochi દ્વારા 8 નવેમ્બરના દિવસે લંડન દિવાળી બોલનું આયોજન કરાઈ રહ્યું છે. ઈનોકીનું મિશન કોમ્યુનિટીઓને એકસંપ કરી, વૈવિધ્યતાને આત્મસાત કરી અને જરૂરિયાતમંદ...

વારાણસીની સિવિલ કોર્ટે શુક્રવારે જ્ઞાનવાપી સંકુલમાં વજુખાના અને મુખ્ય ગુંબજની નીચે ખોદકામ કરીને સરવેની માગ કરતી અરજીને ફગાવી દીધી છે. 1991માં ભગવાન વિશ્વેશ્વર...

જમ્મુ-કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવા માટે કેન્દ્ર સરકારમાં ટોચના સ્તરે સમજૂતી થઈ છે. નવેમ્બરના અંતિમ અઠવાડિયામાં શરૂ થતા સંસદના શિયાળુ સત્રમાં આને...