Search Results

Search Gujarat Samachar

કેન્યામાં સિગારેટના કાળાબજારમાં વેચાણમાં ભારે ઉછાળો આવતા દેશને દર વર્ષે 9 બિલિયન શિલિંગ્સ ગુમાવવા પડે છે. કેન્યાના કુલ તમાકુ વેપારમાં સિગારેટનું ગેરકાયદે વેચાણ 37 ટકા જેટલું થઈ ગયું છે. ગયા વર્ષે આંકડો 27 ટકાનો હતો.

વડાપ્રધાન સર કેર સ્ટાર્મર અને કેન્યાના પ્રમુખ વિલિયમ રૂટો વચ્ચે 10 ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે મંગળવારે મુલાકાત યોજાઇ હતી.

દર બે વર્ષે અમરિકામાં “જૈના કન્વેશન’’ (જૈન ફેડરેશન ઓફ નોર્થ અમેરિકા)ભરાય છે. આ વર્ષે શિકાગોમાં ૩ થી ૭ જુલાઇ દરમિયાન જૈના કન્વેશન ૨૦૨૫ ભરવામાં આવ્યું હતું....

 આપણા સહુના પ્રિય તેજસભાઈ અમીન મંગળવાર 1 જુલાઈ 2025ના રોજ અક્ષરધામ પ્રયાણ કરી ગયા છે. ઘનશ્યામભાઈ અને દમયંતીબહેન અમીનના પનોતા પુત્ર તથા ગુજરાત સમાચાર અને...

બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

સરદારધામ અને નેશનલ કાઉન્સિલ ઓફ ગુજરાતી ઓર્ગેનાઇઝેશન (NCGO), ઇંગ્લેન્ડના સંયુક્ત ઉપક્રમે લંડનમાં સરદારકથાનું ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમ...

જાણીતા ઈતિહાસકાર, કટારલેખક, સંપાદક પદ્મશ્રી વિષ્ણુભાઈ પંડ્યા દ્વારા લિખિત પુસ્તક ‘મિસાવાસીની જેલ-ડાયરી’નું તાજેતરમાં સ્પોર્ટ્સ ક્લબ ખાતે વિમોચન કરાયું...

લેગોની ગણતરી વિશ્વની સૌથી લોકપ્રિય અને ક્રિએટીવ ગેમ્સમાં થાય છે. 1932માં ડેન્માર્કમાં જન્મેલી રંગબેરંગી બ્રિક્સની દુનિયાએ બાળકો અને મોટાઓ એમ બન્નેના મનોરંજન...

નરનારાયણદેવ મંદિર - ભુજ તાબા હેઠળના શ્રી સ્વામિનારાયણ મંદિર - વિલ્સડનની ઐતિહાસિક સુવર્ણ જયંતી પ્રસંગે ભવ્યાતિભવ્ય ઉજવણી ચાલી રહી છે. ‘સહજાનંદ સહાયતે -...