Search Results

Search Gujarat Samachar

હોમ સેક્રેટરી શબાના માહમુદે રીજેક્ટ કરાયેલા અફઘાન એસાઈલમ સીકર્સને તાલિબાન અંકુશ હેઠળના દેશમાં પરત મોકલવાનું નકાર્યું નથી. તેમણે જણાવ્યું હતું કે નકારાયેલા દાવેદારો બાબતે રિટર્ન્સ પ્રોગ્રામ કાબુલ અને ઈયુ દેશો વચ્ચેની વાતચીત પર તેઓ ચાંપતી નજર...

 ભારતમાં ‘ગઝવા-એ-હિન્દ’ની સ્થાપના કરવાના ઉદ્દેશ સાથે દેશમાં હુમલો કરવાની તૈયારી કરી રહેલા બે આરોપીને ગુજરાત ATSની ટીમે ઝડપી લીધા હતા. સિદ્ધપુરનો ઇરફાન...

સ્કોટલેન્ડના આબેરદીન શહેરમાં સ્થિત જાણીતા ડુથી પાર્ક ખાતે ભારતની આઝાદીના જનક અને અહિંસાના પૂજારી મહાત્મા ગાંધીની ભવ્ય પ્રતિમા સ્થાપિત કરવાની યોજના તૈયાર કરવામાં આવી છે. આ પહેલનો મુખ્ય હેતુ વિશ્વભરમાં શાંતિ, એકતા અને સૌહાર્દનો સંદેશ ફેલાવવાનો...

વીમા અને શેરબજારમાં રોકાણના નામે કરોડો રૂપિયાની છેતરપિંડી આચરનારા મિહિર પરીખ એન્ડ કંપની વિરુદ્ધ આર્થિક ગુના નિવારણ શાખામાં વધુ બે ફરિયાદ નોંધાવાઈ છે. જેમાં...

હિન્દી ફિલ્મોના જાણીતા અભિનેતા ભરત કપૂરનું સોમવારે મુંબઈમાં નિધન થયું છે. 80 વર્ષના ભરત કપૂર ત્રણેક દિવસથી અસ્વસ્થ હોવાથી તેમને હોસ્પિટલમાં દાખલ હતા.

ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતેથી છેલ્લાં 3 વર્ષમાં 310 કિલો સોનું ઝડપાયું છે, જેનું મૂલ્ય રૂ. 200 કરોડ છે. 3 વર્ષમાં ગોલ્ડ સ્મગલિંગના કુલ 589 કેસ નોંધાયા છે.

અનુપમ મિશન-ડેનહામ દ્વારા નિર્માણ પામી રહેલ ૐ હિન્દુ ક્રેમેટોરિયમ પ્રોજેક્ટના પ્રોગ્રેસ રિપોર્ટ પ્રેઝન્ટેશન માટે ગુરુહરિ પ.પૂ. જશભાઈ સાહેબજીની દિવ્ય ઉપસ્થિતિમાં...

 કિંગ ચાર્લ્સ અને ક્વીન કેમિલાની આગામી સપ્તાહની સ્ટેટ વિઝિટ યુકે સાથેના સંબંધોને ચોક્કસપણે સુધારશે તેમ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ કહે છે. તાજેતરના મહિનાઓમાં...

પોસ્ટ ઓફિસ કૌભાંડના પીડિતોને વળતર ચૂકવવામાં ભારે વિલંબ થઈ રહ્યો છે. પીડિતોને હજુ સુધી માત્ર 1.6મિલિયન પાઉન્ડ ચૂકવાયા છે તેની સામે બે વર્ષમાં વકીલોની સેવા મેળવવા પાછળ આશરે 6.5 મિલિયન પાઉન્ડ ચૂકવાયા છે. હોરાઈઝન મુદે સજા કરાયેલા આશરે 900 જેટલા સબ...

અમેરિકન સંસ્થાનોએ કિંગ જ્યોર્જ તૃતીયના શાસન હેઠળના બ્રિટન સાથે સંબંધો તોડી નાંખ્યાના 250 વર્ષ પછી કિંગના વારસદાર કિંગ ચાર્લ્સ તૃતીયે 27 એપ્રિલ 2026ના દિવસે...