Search Results

Search Gujarat Samachar

ચૂંટણીમાં પરાજય થતાં રિશી સુનાકે સત્તાવાર નિવાસસ્થાન 10 ડાઉનિંગ સ્ટ્રીટને અલવિદા કહી હતી જ્યારે નવા વડાપ્રધાન કેર સ્ટાર્મરનું આગમન થયું હતું. 

આણંદ જિલ્લાના ધર્મજના વતની અને લંડનમાં રહેતા એનઆરઆઇ સાથે શહેરના લેભાગુ એસ્ટેટ એજન્ટે રૂ. 1.18 કરોડની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ ક્રાઇમ બ્રાન્ચ ખાતે નોંધાઈ...

વડોદરા હરણી બોટ દુર્ઘટના કેસમાં ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટીસની ખંડપીઠે અર્બન હાઉસિંગ એન્ડ ડેવલપમેન્ટ વિભાગના સેક્રેટરીનો તપાસ અહેવાલ ફગાવ્યો હતો. હાઇકોર્ટે...

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ થાય તે પહેલાં જ મુખ્યમંત્રી જેવા મહત્વના પદની માંગ ઉઠી છે. કોળી સમાજે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાને મુખ્યમંત્રી બનાવવાની...

શહેરના ભોભાફળી શાકમાર્કેટના કચરાના ઢગમાંથી અમિયાદ ગ્રામ પંચાયતની પેટાચૂંટણીમાં વપરાયેલાં 2 ઈવીએમ મશીન મળી આવતાં આણંદ જિલ્લા વહીવટી તંત્ર સહિત ચૂંટણી વિભાગ...

મહેસાણા, પાટણ, અરવલ્લી, સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લામાં જગન્નાથજીની ભવ્ય રથયાત્રા નીકળી. મહેસાણામાં અપાઢી બિજે ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા નીકળી હતી....

સુપ્રસિદ્ધ પરબધામ ખાતે અષાઢી બીજ મહોત્સવ પ્રસંગે હૈયે હૈયું દળાઈ તેટલો માનવ મહેરામણ ઊમટી પડ્યો હતો. આ પ્રસંગે ધ્વજારોહણ, મહાઆરતી, લોકડાયરો સહિત ત્રિવિધ...

મંગળ પરના એક ક્રેટર એટલે કે ખાડાને અમદાવાદની ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી (પીઆરએલ)ના ભૂતપૂર્વ ડિરેકટર દેવેન્દ્ર લાલનું નામકરણ થયું છે. ડો. વિક્રમ સારાભાઈના...

પીપળિયા ગામમાં શુક્રવારે એક નકલી શાળા પકડાતાં રાજ્યભરમાં ખળભળાટ મચ્યો છે. 7 જેટલી દુકાનમાં વર્ષ 2018થી એટલે કે 6 વર્ષથી LKGથી લઈને ધોરણ-10 સુધીની નકલી...

જૂનાગઢ અને ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ઘેડ પંથક દરિયો બની ગયો છે, જે અંતર્ગત ઘેડ પંથકનાં 12થી વધુ ગામમાં પાણી ઘૂસી ગયાં હતાં. તો બીજી તરફ ખેતરોમાં પાણી...