Search Results

Search Gujarat Samachar

બ્રોડકાસ્ટર, કોમેડિયન અને સેલેબ્રિટી શેફ હરદીપસિંહ કોહલી સામે બીબીસી સ્કોટલેન્ડના હેડક્વાર્ટર સહિતના સ્થળોએ 3 મહિલાઓ પર શારીરિક શોષણના હુમલાઓ માટે ખટલો...

બેન્ક ઓફ ઇંગ્લેન્ડ દ્વારા મુખ્ય વ્યાજદરમાં 25 બેઝિસ પોઇન્ટનો ઘટાડો કરાતાં 4.0 ટકા પર પહોચ્યો છે. ઓગસ્ટ 2024 પછી બેન્ક ઓફ ઇંગ્લેન્ડ દ્વારા પાંચમી વાર વ્યાજદરમાં ઘટાડો કરાયો છે.

લેસ્ટરમાં બ્રિટિશ ગેસના એક કર્મચારીને ગેરકાયદેસર રીતે કસ્ટમર ડેટા હાંસલ કરી બ્રોકરોને વેચી દેવા માટે દોષી ઠેરવાયો છે. 37 વર્ષીય ચિંતન પૈદા પર 45000 પાઉન્ડનો ડેટા વેચી દેવાનો આરોપ મૂકાયો હતો.

ટેરિફ ટ્રમ્પ હવે સતત મગજનું સંતુલન ગુમાવી રહ્યા છે. આપણે એક બાબતે સ્પષ્ટ થવું રહ્યું કે ટેરિફ્સની બાબતે તેમજ અમેરિકા અને કેટલાક દેશો વચ્ચે રહેલી મોટી ખાઈ...

સાઉથ આફ્રિકાના પ્રવાસમાં સૌથી ખતરનાક અને બ્લેક ડેથ તરીકે ઓળખાતા ખૂંખાર કેપ બફેલો બુલ- જંગલી ભેંસાના શિકારે ગયેલા 52 વર્ષીય અમેરિકન મિલિયોનેર ટ્રોફી હન્ટર...

સરકાર રોડ સેફ્ટી કાયદાઓમાં ધરમૂળથી પરિવર્તન કરવા જઇ રહી છે જે અંતર્ગત 70 વર્ષથી વધુ વયના વાહનચાલકો માટે આંખોની ચકાસણી ફરજિયાત કરાશે. આઇ-ટેસ્ટમાં નિષ્ફળ જનારના વાહન ચલાવવા પર પ્રતિબંધ મૂકાશે.

બ્રિટનના એક ગુરુદ્વારા પર લગાવવામાં આવેલા ખાલિસ્તાન સંબંધિત બેનરો પર ચાલી રહેલા વિવાદમાં બ્રિટનની ચેરિટી નિયમનકારી સંસ્થાએ તેને ક્લીનચીટ આપી છે. 

યુગાન્ડાની કોર્ટે દેશદ્રોહના આરોપ સાથે 9 મહિનાથી જેલમાં  રખાયેલા વિપક્ષી નેતા કિઝા બેસિગ્યેને જામીન મંજૂર કરવા ઈનકાર કર્યો છે. આના પરિણામે, આગામી વર્ષના...

બર્મિંગહામના સ્મોલ હીથમાં 12 જાન્યુઆરી 2025ના રોજ રાજુ મોલ્લાહે પત્ની મોસામ્મદ મુમતાઝ પર ઉકળતું તેલ નાખીને હત્યાનો પ્રયાસ કર્યો હોવાનો આરોપ મૂકાયો છે.