Search Results

Search Gujarat Samachar

ગ્રૂમિંગ ગેંગ અંગે ચાલી રહેલા વિવાદ મધ્યે નેશનલ પોલીસ ચીફ કાઉન્સિલે જણાવ્યું છે કે મોટાભાગના ગ્રૂમિંગ ગેંગ અપરાધ શ્વેત અપરાધીઓ દ્વારા આચરવામાં આવે છે. પોલીસ ડેટાબેઝ અનુસાર 2024ના પ્રથમ ત્રિમાસિકમાં ચાઇલ્ડ એબ્યુઝના 85 ટકા અપરાધોમાં શ્વેત અપરાધીઓ...

બ્રિટિશ રાજગાદી પર આરૂઢ થવાનો સમય જેમ નજીક આવી રહ્યો છે તેમ તેમ પ્રિન્સ વિલિયમ તેમના પિતા કિંગ ચાર્લ્સ તૃતીય પાસેથી વધુ સત્તા હાંસલ કરી રહ્યાં છે. રાજવી પરિવારના ભવિષ્ય માટે લેવાઇ રહેલા નિર્ણયોમાં પ્રિન્સ ઓફ વેલ્સ મહત્વની ભુમિકા ભજવી રહ્યાં...

વડાપ્રધાન સર કેર સ્ટાર્મરે રવાન્ડા સ્કીમ પડતી મૂક્યા બાદ રાજ્યાશ્રયનો ઇનકાર કરાયો હોય તેવા રેકોર્ડ સંખ્યામાં માઇગ્રન્ટસને દેશનિકાલ કરવા પર ભાર મૂક્યો છે. હોમ ઓફિસના જણાવ્યા અનુસાર જુલાઇમાં સત્તામાં આવ્યા બાદ સરકારે 16400 ઇમિગ્રન્ટ અપરાધી અને...

પોલીસમાં નોંધાતા બાળકોના જાતીય શોષણના કેસોમાં પ્રતિ દિવસ બે કેસમાં ગ્રૂમિંગ ગેંગ સંડોવાયેલી હોય છે. ઇંગ્લેન્ડ અને વેલ્સના તમામ 43 પોલીસ ફોર્સના ડેટા અનુસાર 2023માં પોલીસ દ્વારા ગ્રૂમિંગ ક્રાઇમના 717 કેસ જ્યારે 2024ના પ્રથમ 9 મહિનામાં 572 કેસ...

ગેરકાયદેસર કામદારોને કામ પર રાખવા માટે હોમ ઓફિસે ઇસ્ટબોર્નના ભારતીય રેસ્ટોરન્ટ કેરાલા ફ્લેવર્સનું લાયસન્સ રદ કરવાની ભલામણ કરી છે. આ પહેલાં રેસ્ટોરન્ટને 40,000 પાઉન્ડની સિવિલ પેનલ્ટી પણ ફટકારવામાં આવી હતી. 

યુકેના અગ્રણી ઇમામ વકીલો, ડોક્ટર, અર્થશાસ્ત્રી અને ચેરિટી સંસ્થાઓ સાથે ચર્ચા કરી રહ્યાં છે જેથી એવી રાષ્ટ્રીય સંસ્થાઓની રચના કરી શકાય જે બ્રિટનના મુસ્લિમો માટે અવાજ ઉઠાવે અને સરકાર સમક્ષ રજૂઆત કરે. જો મુસ્લિમો આ પ્રકારનો પ્રયાસ કરી શક્તાં હોય...

સરકારના ટોચના ઇમિગ્રેશન સલાહકારે રાજ્યાશ્રય માટેની અરજીના નિકાલ માટે રાહ જોઇ રહેલા રાજ્યાશ્રયવાંચ્છુઓના નોકરી કરવા પરના પ્રતિબંધને હટાવી લેવા સરકારને અપીલ કરી છે. 

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નયનરમ્ય ઇન્ટરનેશનલ ફ્લાવર શોએ સતત બીજા વર્ષે ગિનીસ બુકમાં નોંધાવ્યું છે. શહેરના રિવરફ્રન્ટ પર યોજાયેલા ફ્લાવર શોમાં પ્રદર્શિત...

બર્મિંગહામના એર્ડિંગ્ટનની હાઇ સ્ટ્રીટ ખાતેના કાર વોશ બિઝનેસ અને શોપ્સ પર વેસ્ટ મિડલેન્ડ્સ પોલીસે દરોડો પાડી ચાર વ્યક્તિની ઇમિગ્રેશન અપરાધોની શંકાના આધારે ધરપકડ કરી હતી. 

ગુજરાત સમાચાર પોતાની ફરજ સમજીને વિશ્વભરના સમાચાર, સમાજ જાગૃતિ અને વિવિધ વિષયોને લઈને દર ગુરુવારે ખાસ સોનેરી સંગત ઝૂમ કાર્યક્રમ દ્વારા આપની સમક્ષ પ્રસ્તુત...