Search Results

Search Gujarat Samachar

મંગળવારે છત્તીસગઢના બિલાસપુરમાં ટ્રેન દુર્ઘટના ગુડ્સ ટ્રેન અને પેસેન્જર ટ્રેન વચ્ચે દુર્ઘટના સર્જાઈ. મંગળવારે સાંજે 4 વાગ્યે જયરામનગર સ્ટેશન નજીક બિલાસપુર...

કચ્છના મોટા રણ સાથે સદીઓ જૂનો સંબંધ ધરાવતાં કુંજ પક્ષી હજારો કિલોમીટરનો પંથ કાપી ચરિયાણ માટે ઊતર્યાં છે. મોટા રણની પશ્ચિમે કીરો ડુંગરથી માંડી પૂર્વે ધોરડોના...

અખંડ ભારતના શિલ્પી અને સોમનાથ મંદિરના ભવ્ય પુનઃ નિર્માણના સંકલ્પકર્તા લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી નિમિત્તે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા શ્રદ્ધાપૂર્વક...

શાળાઓની મુલાકાત દરમિયાન સરદાર પટેલ અંગે વિદ્યાર્થીઓમાં અજ્ઞાનતા જણાતાં લાગ્યું કે, આવનારી પેઢીને સરદાર પટેલ કોણ છે તે ખબર જ નથી. સરદારની વિચારધારા ઘરેઘરે...

લાયન્સ હોસ્પિટલની વિસ્તરતી સેવાઓને જોઈને યુકેના એક દાતાના સહકારથી પંચદિવસીય 220મો મફત નેત્રનિદાન કેમ્પ યોજાયો હતો. જેમાં 111 દર્દીઓનાં મોતિયાનાં સફળ ઓપરેશન...

રિલાયન્સ ફાઉન્ડેશનનાં ચેરપર્સન નીતા અંબાણીએ 1 નવેમ્બરે પોતાનો 62મો જન્મદિવસ ઊજવ્યો હતો. અંબાણી પરિવારના એક ફેનપેજ પર આ સેલિબ્રેશનનો વીડિયો શેર કરાયો છે....

લંડન સ્થિત ભારતીય હાઇ કમિશન ખાતે ભારતના લોહપુરુષ અને પ્રથમ નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઇ પટેલની 150મી જન્મજયંતિની 31 ઓક્ટોબર ગુરુવારના રોજ ઉજવણી કરાઇ હતી. 

હિન્દુજા ગ્રુપના ચેરમેન ગોપીચંદ પી હિન્દુજાનું લંડનની હોસ્પિટલમાં 4 નવેમ્બર મંગળવારના રોજ 85 વર્ષની વયે નિધન થયું હતું. 4 ભાઇઓમાં તેઓ બીજા ક્રમે હતા. સૌથી...

26 નવેમ્બરના રોજ ઓટમ બજેટ રજૂ થાય તે પહેલાં પ્રીબજેટ સ્પીચમાં ચાન્સેલર રેચલ રીવ્ઝે સ્પષ્ટ સંકેત આપી દીધો છે કે આગામી બજેટમાં કરદાતાઓ પર બોજો વધવાનો છે. 

લંડન સ્થિત ભારતીય હાઇ કમિશન દ્વારા યુકેમાં અભ્યાસ માટે પહોંચેલા ભારતીય વિદ્યાર્થીઓ માટે સ્વાગત સમારોહનું આયોજન કરાયું હતું. સમારોહમાં 700થી 900 ભારતીય...