Search Results

Search Gujarat Samachar

લંડનઃ હેરો ક્રાઉન કોર્ટે કનિંગહામ પાર્કના મિતલ શાહને બ્લેકમેઈલ અને ધમકી આપી નાણા પડાવવાના ગુનાસર દોષિત ઠરાવી બે વર્ષની સજા ફરમાવી હતી. ૨૩ વર્ષના મિતલ શાહે તેની સ્ત્રીમિત્ર પાસેથી ૨૦૧૦માં ૨,૭૦૦ પાઉન્ડ ઉધાર લીધા હતા. આ પછી શાહે માગણી સતત ચાલુ...

લંડનઃ છેતરપીંડી આચરી હાઉસિંગ બેનિફિટ તરીકે ૨૩,૨૦૪ પાઉન્ડનો ક્લેઈમ કરનારા ૭૩ વર્ષના પેન્શનર તારુસિંહ પૂરેવાલને હેરો ક્રાઉન કોર્ટે છ મહિનાની જેલની સજા ફરમાવી હતી, જે ૧૮ મહિના માટે મુલતવી રખાઈ હતી. તેમણે આ ઉપરાંત, કોર્ટ ખર્ચના £૨૦૦ અને સરચાર્જના...

ભગવાન સ્વામીનારાયણના મુખ્ય ગાદી સંસ્થાન- વડતાલ ખાતે લક્ષ્મીનારાયણદેવ મંદિરના મેનેજિંગ ટ્રસ્ટી બોર્ડની ચૂંટણી ચોથી એપ્રિલે છે. 

પાદરા તાલુકાના મેઢાદ ગામે એક સામાન્ય મહિલાની હિંમત અને બહાદુરીને કારણે મગરના મોઢામાં ફસાયેલો યુવાન મુક્ત થયો છે. 

ગુજરાત વિધાનસભામાં ગત સપ્તાહે દેશી દારૂની પોટલી ફેંકી સમાજનું ધ્યાન ખેંચનારા વૃદ્ધે હવે જાહેરમાં વેચાઇ રહેલા દારૂની બદી સામે લડી લેવાનું મન બનાવ્યું છે.

લંડન સહિત યુ.કેભરમાં હવે ઠેર ઠેર પોલીસ દ્વારા સ્પીડ કેમેરા ગોઠવાયા છે. અા સ્પીડ કેમેરા મૂકવાનો અાશય રોડ પર થતા જીવલેણ અકસ્માતો ઘટાડવાનો છે. એક સર્વેક્ષણ...