મુંબઈ: ભારતીય ક્રિકેટ ટીમ વર્લ્ડ કપની સેમિ-ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે હારીને સ્વદેશ પરત ફરી છે ત્યારે પાકિસ્તાન અને બાંગ્લાદેશના કેટલાક પ્રશંસકો ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)માં ફોન કરી ‘મૌકા-મૌકા’ એડવર્ટ ગાઈને મશ્કરી કરી રહ્યાં છે.
મુંબઈ: ભારતીય ક્રિકેટ ટીમ વર્લ્ડ કપની સેમિ-ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે હારીને સ્વદેશ પરત ફરી છે ત્યારે પાકિસ્તાન અને બાંગ્લાદેશના કેટલાક પ્રશંસકો ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)માં ફોન કરી ‘મૌકા-મૌકા’ એડવર્ટ ગાઈને મશ્કરી કરી રહ્યાં છે.
કરાચીઃ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી) દ્વારા એક આશ્ચર્યજનક નિવેદનમાં વન-ડે ટીમના કેપ્ટન તરીકે અઝહર અલીના નામની જાહેરાત કરવામાં આવી છે.
પૂ. રામબાપાના સાન્નિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા હનુમાન જયંતિ પ્રસંગે શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું આયોજન તા. ૫-૪-૧૫ રવિવારે સવારે ૧૧થી ૫ દરમિયાન શ્રી રામ મંદિર, ૨૨ કિંગ સ્ટ્રીટ, સાઉથોલ, UB2 4DA ખાતે કરવામાં આવ્યું છે. પ્રસાદીનો...
દુબઈઃ ક્રિકેટ વર્લ્ડ કપમાં ખેલાડીઓના પ્રદર્શનના આધારે આઈસીસી દ્વારા વર્લ્ડ ઇલેવન જાહેર કરવામાં આવી છે. જેમાં ટીમની કેપ્ટનશિપ ન્યૂ ઝીલેન્ડના બ્રેન્ડન મેક્કુલમને...
હિન્દુ સેવિકા સમિતિ દ્વારા સ્થાપનાના ૪૦ વર્ષની ઉજવણી પ્રસંગે તા. ૧૧-૪-૧૫ના રોજ બપોરે ૪થી ૬ દરમિયાન શ્રી સ્વામીનારાયણ મંદિર, સ્ટેનમોર, લંડન HA7 4LF ખાતે 'લિવીંગ અ ડીઝાઇનર હિન્દુ લાઇફ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ભારતના સૌથી...
મેલબોર્નઃ ક્રિકેટ વર્લ્ડ કપની રવિવારે રમાયેલી ફાઇનલમાં યજમાન ઓસ્ટ્રેલિયાએ સહ-યજમાન ન્યૂ ઝીલેન્ડને સાત વિકેટે હરાવીને પાંચમી વખત ચેમ્પિયન બનવાનું બહુમાન...
નવી દિલ્હીઃ ભારતની સ્ટાર બેડમિંટન ખેલાડી સાયના નેહવાલે વર્લ્ડ નંબર વનના રેન્કિંગ સાથે ઐતિહાસિક સિદ્ધિ મેળવી છે.
બ્રિટનના રાજ ઘરાનાના પ્રિન્સ ચાર્લ્સ અને તેમનાં પત્ની કેમિલા પાર્કર આમ તો બેન્ટલી કારમાં જ પ્રવાસ કરે છે, પરંતુ તાજેતરમાં આ રોયલ કપલ તેમના વારસાગત નિવાસસ્થાન...
મુંબઇ મહાનગર પાલિકાની છ ગુજરાતી પ્રાથમિક શાળા અને ત્રણ ખાનગી અનુદાનીત ગુજરાતી શાળા બંધ કરાશે.
શ્રી જૈન સંઘ ઇસ્ટ લંડન અને એસેક્સ દ્વારા સ્થાપનાની રજત જયંતીની ઉજવણી કરવા વિશેષ કાર્યક્રમોનું શાનદાર આયોજન કરાઇ રહ્યું છે. ઉજવણીના વિવિધ કાર્યક્રમો પૈકી પ્રથમ કાર્યક્રમ તરીકે તા. ૨૫-૧-૧૫ના રોજ ત્રણ ધામની યાત્રાનું આયોજન કરાયું હતું.