લંડનઃ વિશ્વમાં સૌથી વધુ ખર્ચાળ અને સૌથી વધુ સસ્તાં શહેરો વિશે એક સર્વેના તારણ અનુસાર સિંગાપુર વિશ્વમાં સૌથી ખર્ચાળ શહેરોમાં પ્રથમ સ્થાને છે. જ્યારે લંડન શહેરે બીજું અને ટોક્યોએ ત્રીજું સ્થાન મેળવ્યું છે.
લંડનઃ વિશ્વમાં સૌથી વધુ ખર્ચાળ અને સૌથી વધુ સસ્તાં શહેરો વિશે એક સર્વેના તારણ અનુસાર સિંગાપુર વિશ્વમાં સૌથી ખર્ચાળ શહેરોમાં પ્રથમ સ્થાને છે. જ્યારે લંડન શહેરે બીજું અને ટોક્યોએ ત્રીજું સ્થાન મેળવ્યું છે.
એસેક્સના હોર્નચર્ચમાં રેલ્વે હોટેલના શેફ મેહમેટ કાયા અને મેનેજર એન-મેરી મેકસ્વીનીને ક્રિસમસ ડિનરના ફૂડ પોઈઝનિંગ કેસમાં અનુક્રમે ૧૨ મહિના અને ૧૮ મહિનાની જેલની સજા સ્નેર્સબ્રૂક ક્રાઉન કોર્ટે ફરમાવી છે.
બર્મિંગહામઃ પરવાનગી વિના રેન્જ રોવર કાર લઈને નીકળેલા ૧૯ વર્ષીય તરુણ ક્રિપાલસિંહ સોખીએ કરેલા અકસ્માતમાં તેના દાદાને જ કચડી નાખ્યા હતા. બર્મિંગહામ ક્રાઉન...
નવી દિલ્હીઃ જાયન્ટ ઇલેક્ટ્રોનિક કંપની સેમસંગ ભારતમાં નવું ઉત્પાદન યુનિટ સ્થાપવા માટે આશરે એક બિલિયન ડોલર સુધીનું રોકાણ કરવા વિચારી રહી છે.
લંડનઃ ફેમિલી લોયર્સ સંગઠને ઈંગ્લેન્ડના ડાયવોર્સ કાયદાઓને જરીપૂરાણા, અપૂરતાં ગણાવી તેમાં તત્કાળ સુધારાની જરૂર હોવાનું જણાવ્યું છે. તેમણે જીવનસાથીઓ એકબીજા સામે અતાર્કિક- ગેરવાજબી વર્તનના આક્ષેપો કરે તેવાં ભૂલ આધારિત ડાઈવોર્સને નાબૂદ કરવા હિમાયત...
કાર્ટુન
લંડન: સેક્સ અને ઉત્તેજના સાથે સંકળાયેલી દવા વિયાગ્રાનું નામ તો હવે બધાએ સાંભળ્યું છે, પણ નવા સમાચાર એ છે કે પુરુષો પછી હવે મહિલાઓ માટે પણ વિયાગ્રા બજારમાં આવી ગઇ છે ત્યારે લંડનની એક ડેઝર્ટ કંપનીએ મહિલાઓ માટે વિયાગ્રા આઇસક્રીમ રજૂ કર્યો છે. જેને...
લંડનઃ કેમ્બ્રિજ યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં હાથ ધરાયેલા સંશોધનમાં પુરવાર થયું છે કે સરેરાશ પુરુષો મહિલાઓ કરતાં વધારે મોટું મગજ ધરાવતા હોય છે અને તેમના મગજનું કદ અલગ-અલગ હોય છે.
કાચુ લોખંડ, કપડા તેમજ અન્ય ઉદ્યોગો સાથે સંકળાયેલા ગોવાના અગ્રણી ઉદ્યોગપતિ અને ગોવાના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અગ્રણી સ્વયંસેવક શ્રી રાજીવ એમ. નેવગી યુકેની મુલાકાતે પધાર્યા છે.
BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર, નીસડન – લંડન ખાતે તા. ૨૮ માર્ચના રોજ ખૂબજ ધામધૂમપૂર્વક વિવિધ કલાત્મક નૃત્યો, નાટકો, કિરન સાથે શ્રી રામ નવમી મહોત્સવ અને શ્રી સ્વામિનારાયણ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી.