Search Results

Search Gujarat Samachar

‘અરે બહુ વાગ્યું તો નથી ને?’‘તાત્કાલિક દવાખાને પહોંચી ગયા તે સારું થયું!’‘હવે ક્યાંયે જતા નહીં, મારા ઘરે આરામ કરજો...’આવા લાગણીભર્યાં પાંચ-સાત વ્યક્તિઓના...

તાજેતરમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક અભિયાન શરૂ કરેલ છે. ‘બેટી બચાવો, બેટી પઢાઓ’. આ અભિયાન ફક્ત ભારત માટે નથી પણ સમગ્ર દુનિયા માટે છે. અમિતાભ બચ્ચને એક ટી.વી. કાર્યક્રમમાં કહેલી વાત જીવનમાં ઉતારવા જેવી છે. 

રાજકારણીઓને દેશની પરવા નથીતા. ૩૦-૪-૨૦૧૬નું ‘ગુજરાત સમાચાર’ મળ્યું. હેડલાઈનમાં ‘ભારતે માલ્યાનું નાક દબાવ્યું’ તે સમાચાર વાંચ્યા. માલ્યાએ તો તેનું ભાગ્ય તેના હાથે જ લખ્યું છે અને ભારતમાં આવા લોકોની કોઈ કમી નથી.

‘એશિયન વોઈસ’એ ‘વોટ-રિમેન’ અને ‘વોટ-લીવ’ બન્ને કેમ્પેઈનના લાભ અને ગેરલાભનો તટસ્થ ચિતાર (૧૧ જૂન,પાન નં.૧૬) આપ્યો છે. યુકેની કુલ વસ્તીના ૮૫ ટકા લોકો અંગ્રેજ છે. તેમની પસંદગી જ રેફરન્ડમનું પરિણામ નક્કી કરશે.

અમદાવાદ – લંડન વચ્ચેની ડાયરેક્ટ ફ્લાઇટ માટે બે સપ્તાહ પૂર્વે 'ગુજરાત સમાચાર'માં વિસ્તૃત અહેવાલ વાંચ્યો હતો. તમે જ્યારે સહીઅો એકત્ર કરવા માટે પાના ભરીને અહેવાલો અને પીટીશનના ફોર્મ છાપતા હતા ત્યારે સાચુ કહું તો મને આ કામ અશક્ય લાગતું હતું. પરંતુ...

‘આઉટ ઓફ ઈયુ’ તો જીતી ગયા, પરંતુ હવે શું? લાગણીભર્યા પોકળ દેશાભિમાનથી પ્રજામાં ભાગલા પાડી દીધા. અંધારામાં પથરો તો ફેંક્યો પણ એ પથરો ક્યાં પડશે અને એનાથી દેશને કેટલું નુકસાન થશે એનો ઊંડો વિચાર કર્યો લાગતો નથી.

હવાતીયા મારતા અગ્રણીઅોતા. ૧૧મી જૂન ૨૦૧૬ના ‘ગુજરાત સમાચાર’ના અંકમાં પાન નં. ૨૨ ઉપર ભાઇ કમલ રાવે લખેલો અમદાવાદ - લંડન વચ્ચેની ડાયરેક્ટ ફ્લાઇટમાં જશ લેવા હવાતીયા મારતા અગ્રણીઅોનો લેખ વાંચ્યો. આ સમાચાર વાંચીને ઘણુંજ દુ:ખ થયું. NCGOની કમિટીના ચંદ્રકાન્તભાઇ...

એ હતી બહાદુરશાહ ઝફરની કબર.ચિડાયેલી કંપની સરકારે આ બાદશાહ સામે લાલ કિલ્લામાં મુકદમો માંડ્યો ત્યારે તેને ‘કંગાળ, ડરપોક, દગાખોર, લુચ્ચા’ રાજા તરીકે ઓળખાવાયો...

રાતના અંધકારમાં આગગાડી આગળ વધી રહી હતી. એંજિનની સર્ચ લાઇટ પણ બંધ. ગમે ત્યાંથી દુશ્મન હુમલો કરે તેને માટેની આ સાવધાની હતી.પણ અચાનક રસ્તામાં લાલ રોશની નજરે...

આપણે નિરાશ થવાની જરૂર નથી. ભારતવર્ષનું ભવિષ્ય નિશ્ચિત છે. તમે ખોટા માર્ગે દોરવાઈને અહિત કરશો મા. બ્રિટનનો સહયોગ લેવો એટલે આપણા નૈતિક યુદ્ધ પર પરદો પાડી...