Search Results

Search Gujarat Samachar

ભારતીય બોક્સર વિજેન્દરસિંહે ઓસ્ટ્રેલિયન બોક્સર કેરી હોપને હરાવીને WBO એશિયા પેસિફિક સુપર મિડલવેટનો ખિતાબ જીતી લીધો છે. આ ફાઇટને જોવા માટે ઘણી સેલિબ્રિટી...

યુકેભરમાં પાંચ પચીસ નહિ પણ પોણા ત્રણસો કરતા વધારે ફાર્મસી ધરાવતા વિખ્યાત ફાર્મસી ચેઇન ‘ડે લુઇશ’ના સ્થાપક અને ફાર્મસી ક્ષેત્ર સહિત ગુજરાતી સમુદાયમાં મોખરાનું...

વડા પ્રધાન થેરેસા મેએ હાઉસ ઓફ કોમન્સમાં ટ્રાઈડન્ટ-ન્યુક્લીઅર વેપન્સ રીન્યુઅલની મતદાન ચર્ચામાં આક્રમક વલણ દર્શાવી સ્પષ્ટ કર્યું હતું કે આખરી ઉપાય તરીકે...

વિશ્વ હિંદુ પરિષદ (યુકે)ના પાંડવ શાળા પ્રોજેક્ટની શરૂઆત સપ્ટેમ્બર, ૨૦૧૫માં પ્રોફેશનલ બેકગ્રાઉન્ડ ધરાવતા થોડાક વોલન્ટિયર્સ સાથે થઈ હતી. આપણી ભાષાઓ અને સંસ્કૃતિને...

સુશાંતસિંહ રાજપૂત તથા અંકિતા લોખંડેના પેચઅપના સમાચાર છે. મીડિયા અહેવાલો મુજબ આ બંને ફરી પોતાના સંબંધોને એક તક આપવા માગી રહ્યા હોય તેવું લાગે છે. તેથી જ...

સુપરસ્ટાર રજનીકાંતે એશિયાના વિમાનો પર પોતાની ફિલ્મ ‘કબાલી’ના પોસ્ટર મુકાવીને માર્કેટિંગની અનોખી રીત અપનાવ્યા બાદ હવે ‘કબલી’ના પ્રમોશન માટે નવી યોજના ઘડી...

હિન્દી ફિલ્મોની પ્રસિદ્ધ ગાયિકા મુબારક બેગમનું તેમના જોગેશ્વરી ખાતેના નિવાસસ્થાને નિધન થયું છે. તેઓ કેટલાક સમયથી બીમાર હતા. ૮૦ વર્ષીય ગાયિકા ૧૯૫૦થી ૧૯૭૦ના...

ગુજરાતમાંથી ૧૧ હજારો બાળકો આઠ વર્ષમાં ગુમ થયા છે તેવા જાહેર હિતના મુદ્દે થયેલી રિટમાં રાજ્ય સરકારે ૧૪મીએ જવાબ રજૂ કરીને ઉપરોક્ત આંકડો ખોટો હોવાનું જણાવ્યું હતું અને ૨૦૦૭થી ૨૦૧૫ના સમયગાળામાં ૧૪૫૦ બાળકો ગુમ થયા હોવાનું કહ્યું હતું.

માથું ભારે હોય અને એક-બે છીંક આવી જાય તો દુઃખાવામાં રાહત મળે, પરંતુ છીંકના લીધે સમસ્યા સર્જાય એવું સાંભળ્યું છે? કોલ્ચેસ્ટરની નવ વર્ષીય ઈરા સક્સેના બેકાબુ...

અષાઢી એકાદશીના દિને ધરમપુરમાં વિમળેશ્વર મંદિરમાં ઊભા ઊભા ૨૪ કલાક ભજન ગાવાની પ્રથા ૧૫૫ વર્ષ બાદ પણ જીવંત છે.ચાદ્ર સેન્ય કાયસ્થ (સીકેપી) સમાજનાં ભક્તગણો આ દિવસે દૂર દૂરથી ધરમપુર આવે છે. વૃદ્ધો-મહિલાઓ સૌ સવારનાં ૫ વાગ્યાથી આરતી કરીને વિવિધ પ્રકારનાં...