Search Results

Search Gujarat Samachar

૩૦મી ઓક્ટોબરથી ચોથી નવેમ્બર સુધી ચાલેલા ઘનશ્યામ જન્મસ્થાન ઉદ્ઘાટન મહોત્સવની સમાપ્તિ દિને ધર્મકુળ પરિવાર દ્વારા અમદાવાદમાં હોસ્પિટલ શરૂ કરવા સંકલ્પ લેવાયો...

એક બેન બસમાં સંતરાં ખાઈ રહ્યાં હતાં. સંતરાં ખાઈને છાલ સીટની નીચે ફેંકી રહ્યાં હતાં. આ જોઈ કંડકટરે કહ્યુંઃ બેન, સંતરાની છાલ આમ બસમાં ના ફેંકો. બહાર ફેંકો.બેનઃ બસની અંદર ફેંકવાની તું ના પાડે છે અને બહાર ફેંકવાની મોદી ના પાડે છે. હવે મને એમ કહી...

ઇન્કમટેક્સ વિભાગે નોટબંધી પહેલાં અને પછી આવકમાં વિસંગતિની આશંકાએ ‘વિગતવાર સ્ક્રૂટિની’ માટે ૨૦,૫૭૨ ટેક્સ રિટર્ન પસંદ કર્યા છે. વિભાગને તેમાં વાસ્તવિક કમાણી...

પાલનપુર એલસીબી પોલીસે શહેરના ગુરુનાનક ચોકમાંથી બીજી નવેમ્બરે રાત્રે એક કોલ સેન્ટર ઝડપી પાડ્યું છે. જેમાં અમેરિકન નાગરિકો પાસેથી લોન આપવાના બહાને છેતરપિંડી કરાતી હતી. ઓરિસ્સાનો બાર ધોરણ પાસ એક યુવક ફોકડું અંગ્રેજી બોલી અમેરિકનોને છેતરતો હતો....

ઈન્ટરનેશનલ કોન્સર્ટિયમ ઓફ ઇન્વેસ્ટીગેટિવ જર્નલિઝમ(આઇસીઆઇજે) અને ઇન્ડિયન એક્સપ્રેસ દ્વારા બહાર પાડવામાં આવેલા પેરેડાઇસ પેપર કાંડમાં એપલબીના દિલીપ મહેતા...

અક્ષરધામ મંદિર પર ૨૪મી સપ્ટેમ્બર ૨૦૦૨ના રોજ, પંદર વર્ષ પહેલાં જૈશ-એ-મહંમદ અને લશ્કર એ તોયબા આતંકીઓએ કરેલા હુમલામાં ૩૬ લોકોના મોત નીપજયા હતા અને ૮૫ લોકોને...

એફબીઆઈની દેખરેખ હેઠળ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા સૈફુલ્લાએ હોસ્પિટલ રૂમમાં પણ ઈસ્લામિક સ્ટેટનો ધ્વજ લહેરાય એવી માગ કરી છે. એટલું જ નહીં, આ ઘટનાને અંજામ...

વિજ્ઞાનીઓએ તાજેતરમાં બ્રેઈન સ્કેન દ્વારા આત્મહત્યાના વિચારો જાણી શકવા અંગે મહત્ત્વની જાહેરાત કરી હતી. બીજી તરફ અન્ય એક શોધમાં તેમણે એમ પણ જણાવ્યું કે, અમેરિકી યુવાનોમાં આત્મહત્યાનું પ્રમાણ ચાર ગણું વધી ગયું છે. યુવાનોના મોતના કારણોમાં આત્મહત્યા...

થાઈલેન્ડ રાજાશાહી અને બૌદ્ધધર્મી દેશ. એમાં સૌપ્રથમ પટેલ અટકધારી થાઈ નાગરિક તે સુરેન્દ્ર પટેલ. થાઈલેન્ડનો કાયદો દરેક પરિવારની આગવી ઓળખ સાચવવાનો, એટલે કે...