લેસ્ટરના તોફાનોને મીડિયાએ બિનજરૂરી ચગાવ્યા, બાકી અહીં જરાય ટેન્શન નથી

ગયા વર્ષે લેસ્ટરમાં કોમ્યુનીટી કે ધાર્મિક તોફાનો થયા હતા. આ તોફાનો અંગેના સમાચાર મેં પણ ડેઇલી મેઇલમાં વાંચ્યા હતા. હું નથી માનતો કે કોઈ પણ રાજકીય પક્ષ આવા તોફાનો કરવા માટે બીજા દેશના નાગરિકોને ઉશ્કેરે. 

લેસ્ટરના સ્પેન્સ સ્ટ્રીટ સ્પોર્ટ્સ સેન્ટરને નવા ઓપ સાથે ખુલ્લું મૂકાયું

લેસ્ટરના સ્પિની હિલ્સ ખાતે આવેલા લિઝર સેન્ટરને પુનર્વસન બાદ ફરી એકવાર ખુલ્લું મૂકાયું છે. 1982માં પહેલીવાર ખુલ્લું મૂકાયેલું સ્પેન્સ સ્ટ્રીટ સ્પોર્ટ્સ સેન્ટરનો કાયાકલપ કરી નાખવામાં આવ્યો છે. હવે આ સેન્ટરમાં 50 વર્ક સ્ટેશન સાથેનું નવું જિમ તૈયાર...

વોરવિકશાયરમાં M45 માર્ગ પર મંગળવાર, ૧૫ નવેમ્બરના કાર અકસ્માતમાં લેસ્ટરશાયરના રોથલીના બિઝનેસમેન સાબિર તાયુબનું મોત નીપજ્યું છે. કિર્બી મુસ્લોમાં ફૂડ ડિસ્ટ્રિબ્યુશન...

BAPS સ્વામીનારાયણ સંસ્થાના પૂર્વ વડા અને સમગ્ર વિશ્વમાં લાખો લોકોના જીવનને સ્પર્શનારા પ્રમુખસ્વામી મહારાજે શીખવ્યું હતું કે મંદિરોએ માત્ર પૂજાના કેન્દ્ર...

BAPS શ્રી સ્વામીનારાયણ સંસ્થાના આધ્યાત્મિક ગુરુ પ્રમુખસ્વામી મહારાજને શ્રદ્ધાંજલિ અર્પવા લેસ્ટરમાં રવિવાર ૨૮ ઓગસ્ટે વિશેષ પ્રાર્થનાસભાનું આયોજન કરાયું...

ભરૂચ વહોરા પટેલ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ ઈકબાલ પાદરવાલાના અધ્યક્ષપદે લેસ્ટરના હાઈફીલ્ડ ટાઉન હોલમાં દાનવીર હાજી અહમદજી કહાનવાલા અને સમાજમાં ઈંગ્લેન્ડના...

તાજેતરમાં લેસ્ટર માંધાતા સિનિયર સિટિઝન લંચન ક્લબનો મિલન સમારંભ લેસ્ટરથી બાર માઈલના અંતરે કિથોર્પ મેનર ખાતે યોજાયો હતો, જેમાં વિવિધ વિસ્તારોના ૪૫૦ જેટલા...

'કથીરમાંથી કંચન' એટલે કે કચરામાંથી સોનુ બનાવવાની આવડત બધામાં નથી હોતી. પરંતુ કહેવાય છે ને કે ગુજરાતીને વેપાર-વણજમાં કોઇ પહોંચી ન શકે. જી હા, અહી વાત કરીએ છીએ મૂળ નવસારી જીલ્લાના ગડતના વતની અને છેલ્લા ૪૦ વર્ષથી લેસ્ટરમાં વસતા પંકજભાઇ પંચોલીની....

સફળ ફેઈથ હીલર હોવાનો દાવો કરતા અને સંખ્યાબંધ સ્ત્રીઓ પાસેથી આશરે ૧૪૫,૦૦૦ પાઉન્ડની ઠગાઈ કરનારા ૩૪ વર્ષીય અબ્દૌલી ગાસામાને બર્મિંગહામ ક્રાઉન કોર્ટે સાડા સાત વર્ષની જેલની સજા ફરમાવી છે. શેખ જમાલ અને શેખ રિયાદના બનાવટી નામોથી તેણે સ્થાનિક અને એશિયન...

ગુજરાતના ભૂજ નજીકના નાગોર ગામમાં ફરી એક વખત રુશી મીડ હાઈસ્કૂલમાં SSCનું પરિણામ ૧૦૦ ટકા હાંસલ થયુ છે. આ સફળતા માટે રુશી મીડ ફાઉન્ડેશનના ટ્રસ્ટીઓ વતી ભાસ્કર સોલંકીએ યુકેના દાતાઓનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે "આપ સહુના ટેકા વિના આ બાળકોનું...

રાજીવ ચંદ્રકાંત વ્યાસને લેસ્ટર ક્રાઉન કોર્ટે સોમવાર ૯મેએ ૩૮ મહિનાની જેલની સજા ફરમાવી હતી. લેસ્ટરના રહેવાસી અને રાજુ વ્યાસ તરીકે વધુ જાણીતા અપરાધીને અપ્રામાણિકતા,...

હિન્દુ પ્રાઈમરી સ્કૂલના શૈક્ષણિક પ્રણેતાઓ દ્વારા શહેરના નોર્થ ઈસ્ટમાં ઓલ-થ્રુ સ્કુલ ખોલવા માટે અરજી કરાઈ છે. ધ અવંતિ સ્કૂલ્સ ટ્રસ્ટ દ્વારા વર્ષ ૨૦૧૧માં...



to the free, weekly Gujarat Samachar email newsletter