લેસ્ટરના તોફાનોને મીડિયાએ બિનજરૂરી ચગાવ્યા, બાકી અહીં જરાય ટેન્શન નથી

ગયા વર્ષે લેસ્ટરમાં કોમ્યુનીટી કે ધાર્મિક તોફાનો થયા હતા. આ તોફાનો અંગેના સમાચાર મેં પણ ડેઇલી મેઇલમાં વાંચ્યા હતા. હું નથી માનતો કે કોઈ પણ રાજકીય પક્ષ આવા તોફાનો કરવા માટે બીજા દેશના નાગરિકોને ઉશ્કેરે. 

લેસ્ટરના સ્પેન્સ સ્ટ્રીટ સ્પોર્ટ્સ સેન્ટરને નવા ઓપ સાથે ખુલ્લું મૂકાયું

લેસ્ટરના સ્પિની હિલ્સ ખાતે આવેલા લિઝર સેન્ટરને પુનર્વસન બાદ ફરી એકવાર ખુલ્લું મૂકાયું છે. 1982માં પહેલીવાર ખુલ્લું મૂકાયેલું સ્પેન્સ સ્ટ્રીટ સ્પોર્ટ્સ સેન્ટરનો કાયાકલપ કરી નાખવામાં આવ્યો છે. હવે આ સેન્ટરમાં 50 વર્ક સ્ટેશન સાથેનું નવું જિમ તૈયાર...

લેસ્ટરઃ બેલગ્રેવની લો સ્ટ્રીટમાં આવેલા બ્લુ પીટર્સ સ્પાઈસ રેસ્ટોરાંના પૂર્વ મેનેજર મુસ્તાક અબ્દુલકાદીરને સ્વચ્છતાના ધોરણોનો ભંગ કરવા બદલ કુલ £૨,૨૫૦નો દંડ ફટકારવામાં આવ્યો હતો.

લેસ્ટરઃ અગ્રણી બિઝનેસમેન નરેશ પરમારે ૧૮મી સદીના જર્જરિત કન્ટ્રી મેન્શનને હોટેલ અને કોન્ફરન્સ હોલમાં તબદીલ કરવાની યોજના લેસ્ટર સિટી કાઉન્સિલ સમક્ષ મૂકી છે. ગ્રેડ-ટુ લિસ્ટેડ બ્રાઉનસ્ટોન હોલ ઈમારતની નવસજ્જા તેમ જ આસપાસના પાર્કમાં કાફેના નિર્માણની...

લેસ્ટરઃ શીખવા માટે સફળ વાતાવરણ સર્જવા સારા સિદ્ધાંતો મુખ્ય ઘટક હોવાનું લેસ્ટરની પ્રથમ ફ્રી શીખ શાળાએ દર્શાવ્યું છે. સરકારની ફ્રી સ્કૂલ્સ યોજના હેઠળ ગયા...

લેસ્ટરઃ ફેઈથ હીલરના સ્વાંગમાં અસલામત લોકો સાથે ૬૫૦,૦૦૦ પાઉન્ડની છેતરપીંડી આચરી સંખ્યાબંધ કૌભાંડોમાં સંકળાયેલા મોહમ્મદ અશરફી વિશે લેસ્ટર ક્રાઉન કોર્ટ સમક્ષ...

લેસ્ટરઃ પેરિસના હત્યાકાંડ સાથે સંકળાયેલા અને અલ-કાયદા માટે ભંડોળ એકત્ર કરનાર લેસ્ટરનિવાસી બગદાદ મેઝેઈન બ્રિટનમાં રહેવા માટે હ્યુમન રાઈટ્સ કાયદાનો ઉપયોગ કરી રહ્યો છે. મૂળ અલ્જિરિયાના વતની મેઝેઈનને ત્રાસવાદને ટેકો આપતું નેટવર્ક ચલાવવા બદલ ૨૦૦૩માં...

લેસ્ટરઃ પાંચમી જાન્યુઆરીએ સ્ટેશન રોડ, હિન્ક્લી ખાતે સવારે આઠ વાગે એક પુરુષનો મૃતદેહ મળ્યા પછી પોલીસે તપાસનો આરંભ કર્યો હતો.

પોતાની સામેની ફરિયાદ પાછી ખેંચવા પ્રેમિકાને પત્રો લખી યાસીન કાનામિઆએ તેને નુકસાન પહોંચાડવાની ધમકીઓ આપી હોવાની રજૂઆત લેસ્ટર ક્રાઉન કોર્ટ સમક્ષ કરાઈ હતી. એપ્રિલ ૨૦૧૩ની આ ઘટનામાં સ્પિની હિલ્સના યાસીનને ૧૮ મહિનાની જેલની સજા કરાઈ હતી, જે બે વર્ષ...

લેસ્ટરઃ  વસ્ત્રઉદ્યોગ સાથે સંકળાયેલા બિઝનેસમેન અને સ્વિથલેન્ડ લેન, રોથલીના ૫૧ વર્ષીય રહેવાસી બુલવિન્દરસિંહ સાંધુએ કુલ £૫૦૦,૦૦૦ના વેટકૌભાંડની કબૂલાત કરી છે.

લેસ્ટરઃ  પયગમ્બર મુહમ્મદની જન્મજયંતી નિમિત્તે લેસ્ટર સિટી સેન્ટરમાં આયોજિત કાર્યક્રમ પછી નક્શબંદી અર્શાદી યુવા સંગઠન દ્વારા શુભેચ્છા અને સંવાદિતાની ચેષ્ટા...

લેસ્ટરઃ  યુકેમાં રહેવાસ માટે છેતરપીંડીથી પાસપોર્ટ અને ડ્રાઈવિંગ લાયસન્સ મેળવનાર ૫૦ વર્ષીય કેલવિન્દરસિંહ બસરાને લેસ્ટર ક્રાઉન કોર્ટે બે મહિનાની જેલની સજા ફરમાવી છે.



to the free, weekly Gujarat Samachar email newsletter