લેસ્ટરના તોફાનોને મીડિયાએ બિનજરૂરી ચગાવ્યા, બાકી અહીં જરાય ટેન્શન નથી

ગયા વર્ષે લેસ્ટરમાં કોમ્યુનીટી કે ધાર્મિક તોફાનો થયા હતા. આ તોફાનો અંગેના સમાચાર મેં પણ ડેઇલી મેઇલમાં વાંચ્યા હતા. હું નથી માનતો કે કોઈ પણ રાજકીય પક્ષ આવા તોફાનો કરવા માટે બીજા દેશના નાગરિકોને ઉશ્કેરે. 

લેસ્ટરના સ્પેન્સ સ્ટ્રીટ સ્પોર્ટ્સ સેન્ટરને નવા ઓપ સાથે ખુલ્લું મૂકાયું

લેસ્ટરના સ્પિની હિલ્સ ખાતે આવેલા લિઝર સેન્ટરને પુનર્વસન બાદ ફરી એકવાર ખુલ્લું મૂકાયું છે. 1982માં પહેલીવાર ખુલ્લું મૂકાયેલું સ્પેન્સ સ્ટ્રીટ સ્પોર્ટ્સ સેન્ટરનો કાયાકલપ કરી નાખવામાં આવ્યો છે. હવે આ સેન્ટરમાં 50 વર્ક સ્ટેશન સાથેનું નવું જિમ તૈયાર...

લેસ્ટરશાયર વિસ્તારની લગભગ ૩૫ કરતા વધારે ધાર્મિક અને સામાજીક સંસ્થાઅોના શિરછત્ર સમાન ગુજરાત હિન્દુ એસોસિએશન દ્વારા શુક્રવાર તા. ૨૬ જાન્યુઆરી ૨૦૧૮ના રોજ...

ગુજરાતમાં હિંદુ પરિવારમાં જન્મેલી અને લેસ્ટરમાં ઉછરેલી ૨૪ વર્ષીય સીધીસાદી યુવતી આરતી રાણા મિસ ઈંગ્લેન્ડ બ્યૂટી કોન્ટેસ્ટની સેમિ-ફાઈનલમાં પહોંચી છે. બાળપણથી...

પૂર્વ પત્ની કિરણ દાઉદીઆની ગળું દબાવી નિર્દય હત્યા કરવાના કેસમાં ૫૦ વર્ષીય આરોપી અને ફેક્ટરી વર્કર અશ્વિન દાઉદીઆએ હત્યાનો આરોપ નકાર્યો છે. અશ્વિન દાઉદીઆને...

ચીફ ઇન્સ્પેક્ટર લારા એલેક્ઝાન્ડર-લોઈડ સહિત અન્ય પોલીસ અધિકારીઅો સમક્ષ વેલિંગબરોના ગુજરાતીઅો દ્વારા થયેલી ઉગ્ર રજૂઆતોને પગલે વેલિંગબરો અને નોર્ધમ્પટન વિસ્તારની પોલીસે સતર્ક થઇને આદરેલી કામગીરી દરમિયાન કુલ નવ જેટલા શકમંદ તસ્કરોની ધરપકડ કરાઇ હતી...

ક્રિસમસથી લઇને આજ દિન સુધીમાં વેલિંગબરોમાં રહેતા અોછામાં અોછા સાત ગુજરાતી પરિવારોના ઘરો પર ત્રાટકીને ચોર લુંટારાઅોએ બેરહેમ થઇ મારઝુડ કરી ચોરી લુંટફાટ મચાવતા...

પીઠના દુઃખાવાની ફરિયાદ સાથે સર્જરીમાં આવેલા પુરુષ દર્દી સાથે જાતીય અડપલાં કરવાનો આરોપ લેસ્ટરના ૩૫ વર્ષીય જીપી ફારુક પટેલ સામે લગાવાયો છે. ડો. ફારુક પટેલે...

લેસ્ટરના વિખ્યાત ગુજરાત હિન્દુ એસોસિએશન (GHA) દ્વારા સંસ્થાની સુવર્ણ જયંતિ તેમજ લેસ્ટર હિન્દુ ફેસ્ટીવલ કાઉન્સિલની રજત જયંતિ પ્રસંગે વિવિધ સંસ્થાઅોની માહિતી...

ઓવરસીઝ ફ્રેન્ડ્ઝ ઓફ બીજેપી દ્વારા તાજેતરમાં યોજાયેલી હિમાચલ પ્રદેશ અને ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી - ભાજપની થયેલી શાનદાર જીતની ઉજવણી...

બ્રિટનનું મીની ગુજરાત એટલે લેસ્ટર. અહીં તમને પરંપરાગત શુધ્ધ ગુજરાતી વાનગીઓનો રસાસ્વાદ કરાવતી રેસ્ટોરન્ટો જોવા મળે છે જેમાંની એક છે "ઇન્ડીગો રેસ્ટોરન્ટ"....

ઘણી વખત આફતો પણ જીવનમાં વરદાન બની જાય છે. ત્રણ ભાઈઓએ ચહેરા પર દાઢી ઉગાડવાનો નિષ્ફળ પ્રયાસ કર્યા અને તેમાંથી ચહેરાના વાળની સ્ટાઈલિંગ, જાળવણી અને વૃદ્ધિ...



to the free, weekly Gujarat Samachar email newsletter