હેલ્થ ટિપ્સઃ ઈસબગુલ એટલે કબજિયાતમાં રાહત અપાવતું ફાઈબર

આપણે જે ખોરાક લઈએ તેનું પાચન થયાં પછી વધેલા કે બિનઉપયોગી તત્વોનો નિકાલ મળ દ્વારા થાય છે. યોગ્ય રીતે મળવિસર્જન ન થાય ત્યારે કબજિયાત થઈ હોવાનું કહેવાય છે. વિશ્વમાં 12 ટકા લોકો કબજિયાતથી પીડાતા હોવાનું આંકડા જણાવે છે. 6 મહિના કરતાં વધુ સમય સુધી...

છાતીમાં બળતરાની દવાઓથી માઈગ્રેન્સનું વધતું જોખમ

છાતીમાં બળતરાની ફરિયાદ હોય ત્યારે લાખો લોકો દ્વારા લેવાતી દવાઓ ફાયદાના બદલે નુકસાન પણ કરી શકે છે. આવી દવાઓ પીડાકારી માઈગ્રેન અને બ્રેઈન એટેક્સનું જોખમ વધારે છે. 

હનુમાનગઢઃ રાજસ્થાનના હનુમાનગઢમાં આઠ માસનો ગર્ભ ધરાવતી એક યુવતીએ પાંચ કિલોમીટરની દોડ લગાવીને તેની શારીરિક ક્ષમતાનું અજોડ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

જો તમે પણ સેલિબ્રિટીસમાંથી પ્રેરણા લઈને આવતા વર્ષે યોજાનારી મેરેથોનમાં ભાગ લેવાનું વિચારી રહ્યા હો તો તમારા માટે બે કારણસર જોગિંગની સાચી રીત જાણી લેવી...

ગરમીના દિવસો આવે કે તરત જ લોકોના ઘરમાં શરબતના શીશા આવી જાય છે. તૈયાર ફ્રૂટ-પાઉડર્સ અને શરબતનાં સિરપ બસ તૈયાર પાણીમાં નાખીને પી જાઓ અને જો એટલી પણ મહેનત...

તમારા સુંદર દેખાતાં દાંતનાં મૂળિયા અંદરથી ઢીલાં પડી ગયાં હોય ને પેઢાંમાં દુખાવો થતો હોય તો ચેતજો; કારણ કે તમને પાયોરિયા નામનો પેઢાંનો ગંભીર રોગ હોઈ શકે...

વ્યક્તિ કોઈ પણ પ્રકારનો માનસિક તનાવ ભોગ બને છે ત્યારે તેની સીધી અસર ભોજન પર પડતી હોય છે. ભોજનમાં અમુક પ્રકારની ચીજવસ્તુઓની વિશેષ પસંદગી અને ચોક્કસ પ્રકારની...

આધુનિક યુગની બીમારી એટલે ડ્રાય આઇ સિન્ડ્રોમ. કમ્પ્યુટર પર કામ કરતી વેળા સ્ક્રીનને એકીટશે જોયા કરો અને આંખના પલકારા મારવાનું ભૂલી જાવ તો આ બીમારી થઇ શકે...

બટાટાની જેમ શક્કરિયાં પણ બારેમાસ મળી રહે છે આમ છતાં હવે જાણે તે ફક્ત ફરાળી વાનગીઓ કે ઊંધિયાની સિઝન પૂરતાં જ સીમિત થઇ ગયા હોય તેવું લાગે છે. બહુ ઓછા લોકો...

દાંત સાથે સંકળાયેલી તકલીફોમાં ડહાપણની દાઢની તકલીફ સૌથી પીડાદાયક છે. ક્યારેક જડબામાં કે મોઢામાં જગ્યા ન હોવાને કારણે ડહાપણની દાઢ પૂરી નીકળી શકતી નથી ત્યારે...



to the free, weekly Gujarat Samachar email newsletter