અક્ષય કુમારને સ્કોટલેન્ડમાં શૂટિંગ દરમિયાન ઇજા

સ્કોટલેન્ડમાં ‘બડે મિયાં, છોટે મિયાં’નાં શૂટિંગ દરમિયાન એક એક્શન સીનના ફિલ્માંકન વખતે અક્ષય કુમાર ઘાયલ થયો છે. 

‘પરિણિતા’ના દિગ્દર્શક પ્રદીપ સરકારનું નિધન

'પરિણિતા', 'મર્દાની', 'લાગા ચુનરી મેં દાગ' સહિતની ફિલ્મના દિગ્દર્શક પ્રદીપ સરકારનું 68 વર્ષની વયે અવસાન થયું છે. 

વર્ષ 2023ના બહુપ્રતિક્ષિત મ્યુઝિક એવોર્ડ ગ્રેમી એવોર્ડ્સમાં ફરી એક વખત ભારતના વિજયપતાકા લહેરાયા છે. અમેરિકામાં જન્મેલા, પણ બાળપણમાં જ માતાપિતા સાથે બેંગલુરુમાં...

ભારતીય સંગીતજગતમાં ‘આધુનિક ભારતનાં મીરા’ તરીકે ઓળખાતાં સુપ્રસિદ્ધ ગાયિકા વાણી જયરામનું નિધન થયું છે. તેઓ ચોથી ફેબ્રુઆરીએ ચેન્નાઈ સ્થિત તેમના નિવાસસ્થાનમાંથી...

ભારતીય સિનેમાના પીઢ ફિલ્મ સર્જક અને કલાતપસ્વીના નામથી જાણીતા કે. વિશ્વનાથનું 92 વર્ષની વયે નિધન થતાં દક્ષિણ ભારત સહિત બોલિવૂડમાં શોકની લહેર ફેલાઈ છે.

યુવા દિલોની ધડકન એવા સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી જીવનભર માટે એકબીજાના થઈ ગયા છે. સિદ્ધાર્થ-કિયારા જેસલમેરના કિલ્લામાં સ્વજનોની ઉપસ્થિતિમાં સપ્તપદીના...

અભિનેત્રી આથિયા શેટ્ટી અને ક્રિકેટર કે.એલ. રાહુલને લગ્નમાં ક્રિકેટર્સ તથા બોલીવૂડ સ્ટાર્સ તરફથી કરોડોના કરોડો રૂપિયાની ગિફ્ટસ મળ્યાની યાદી ઈન્ટરનેટ પર...

દિલ્હીની એક કોર્ટે 27 જાન્યુઆરીએ બોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિસને દુબઈ જવાની મંજૂરી આપી છે. એક કોન્ફરન્સના સંબંધમાં વિદેશ પ્રવાસની પરવાનગી માંગતી...



to the free, weekly Gujarat Samachar email newsletter