હિના ખાને હિન્દુ સમુદાયની માફી માગી

ટીવી જગતની અક્ષરા અર્થાત જાણીતી અભિનેત્રી હિના ખાન કાશ્મીરની વતની છે, અને પહલગામમાં માર્યા ગયેલા 26 નિર્દોષ લોકો માટે ખૂબ દુઃખી છે. અભિનેત્રી પોતે મુસ્લિમ ધર્મી છે અને મુસ્લિમ હોવાને નાતે તેણે તમામ હિંદુ, ભારતીયોની આતંકવાદી હુમલા બદલ માફી માંગી...

અનુષ્કા-વિરાટ લંડન શિફ્ટ થશેઃ સંતાનોને લાઇમલાઇટની દૂર રાખવા માગે છે

સેલિબ્રિટી કપલ અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી લંડન શિફ્ટ થઈ રહ્યા હોવાનું લાંબા સમયથી કહેવાઈ રહ્યું છે. અનુષ્કા અને વિરાટે તો આ અંગે કોઈ ખુલાસો કર્યો નથી, પરંતુ તેઓ અવારનવાર ઈંગ્લેન્ડમાં જોવા મળે છે.

ફિલ્મ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા ગુજરાતી ફિલ્મોના પીઢ અભિનેતા નરેશ કનોડિયાની પસંદગી ફોરેન ફિલ્મ સિલેક્શન જ્યુરીમાં થઇ છે.

વર્ષ ૨૦૧૪માં ‘ક્વિન’ અને ‘તનુ વેડ્સ મનુ રિટર્ન્સ’ ફિલ્મની સફળતાએ કંગના રાણાવતની કારકિર્દીને ચાર ચાંદ લાગવી દીધા છે. આ સફળતા પછી સાતમા આસમાને ઉડી રહેલી...

મુંબઇમાં સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ) દ્વારા જાણીતા ફિલ્મકાર સામે લાંચ કેસમાં ફરિયાદ કરવાની મંજૂરી માગવામાં આવી છે. ગોલમાલ, સિંઘમ, ચેન્નઈ...

આ ફિલ્મમાં એક કાલ્પનિક દેશ ‘બૈંગિસ્તાન’નો વિચાર રજૂ થયો છે. આ દેશમાં તે બધું જ થઈ રહ્યુ છે, જે હિન્દુસ્તાન, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં બની રહ્યું છે....

સફળ ફિલ્મોની વાત કરીએ તો તે ત્રણ પ્રકારની હોય છેઃ હિટ, સુપરહિટ અને ત્રીજી કેટેગરી હોય છે ‘શોલે’. લેખક-ગીતકાર જાવેદ અખ્તરની આ વાત ‘શોલે’ની સફળતાની કહાણી...

જાણીતા ફિલ્મકાર રાજકુમાર હિરાણી અકસ્માતગ્રસ્ત થયા છે. તેઓ પોતાની કંપનીના કર્મચારીએ લીધેલી નવી જ રોયલ એનફિલ્ડ બાઇક પરથી પડી જતાં રાજકુમાર હિરાણીનું જડબું ભાંગ્યું છે.



to the free, weekly Gujarat Samachar email newsletter