સંજોગોએ મને બોલિવૂડ બહાર કામ શોધવા મજબૂર કરીઃ પ્રિયંકા ચોપરા

ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપરા આજે હોલિવૂડમાં આગવું સ્થાન ધરાવે છે, પરંતુ તેની આ સફળતા પાછળ એક એવું દર્દ છુપાયેલું છે જે તેણે વર્ષો સુધી દબાવી રાખ્યું હતું. તાજેતરમાં આપેલા એક ઈન્ટરવ્યુમાં પ્રિયંકાએ સ્વીકાર્યું છે કે, તે ક્યારેય પોતાની મરજીથી બોલિવૂડ...

આણંદજીભાઈ વડાપ્રધાનને મળ્યા, પોતાની જીવનસફરનું પુસ્તક ભેટ આપ્યું મોદીને

હિન્દી ફિલ્મસંગીતના અમર વારસામાં જેનું મહત્ત્વનું યોગદાન છે એવી સુવિખ્યાત સંગીતકાર બેલડી કલ્યાણજી-આણંદજીનાં ગીતો આજે પણ ધૂમ મચાવે છે. 93 વર્ષની ઉંમરે પણ આણંદજીભાઈ એક નવયુવાન જેવી સ્ફૂર્તિ અનુભવે છે. 

ગોવામાં આયોજિત 56મા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇંડિયા (IFFI) - 2025ના સમાપન સમારોહમાં રજનીકાન્તને લાઈફટાઈમ અચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા...

રાજસ્થાનના એક ઉદ્યોગપતિ સાથે 30 કરોડ રૂપિયાની છેતરપિંડીના મામલે ફિલ્મમેકર વિક્રમ ભટ્ટ અને તેની પત્ની શ્વેતાંબરી ભટ્ટની રવિવારે મુંબઈ પોલીસ અને રાજસ્થાન...

ધર્મેન્દ્રની ચિર વિદાયના ત્રણ દિવસ પછી તેમના પત્ની હેમા માલિનીએ પ્રથમ લાગણીશીલ પોસ્ટ શેર કરી છે. હેમાએ લખ્યું છે કે ‘ધર્મેન્દ્ર એક ઉમદા પિતા અને પતિ હતા,...

અભિનેતા રણવીર સિંહનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. જેમાં તે આ વર્ષની સૌથી સફળ ફિલ્મોમાંની એક એવી ‘કાંતારા - અ લિજેન્ડ ચેપ્ટર-1’ના વખાણ કરતો...

દીપિકા પાદુકોણે આ વર્ષે સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મ ‘સ્પિરિટ’ અને ‘કલ્કિ 2899 એડી’ની સિકવલ જેવી બે મોટી ફિલ્મો છોડી દીધી છે અને તેને લઈને તે ખૂબ જ ચર્ચામાં...

સિનેમાના ઈતિહાસમાં કેટલાક ચહેરાઓ માત્ર પડદા પર ચમકતા નથી, દિલમાં પણ જગ્યા બનાવે છે. ધર્મેન્દ્ર એવી જ એક પ્રતિભા છે. પંજાબની માટીમાં ઉછરેલા, સંઘર્ષમાં પરિપક્વ...

બોલિવૂડનાં દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રનું સોમવારે 89 વર્ષની ઉંમરે નિધન થયું છે. છેલ્લા કેટલાક દિવસથી તેઓ શ્વાસને લગતી બીમારીથી પીડાતા હતા. તેમને થોડા દિવસ...

જાણીતી અભિનેત્રી અને લોકસભા સાંસદ કંગના રનૌતે મોટી બહેનના દીકરા પૃથ્વી ચંદેલ સાથે ગુજરાતની શાન સમાન સાસણ ગીર નેચર સફારી પાર્કની મુલાકાત લીધી હતી. ગુરુવારે...



to the free, weekly Gujarat Samachar email newsletter