ગણપતિ બાપ્પા મોરિયા...

ગણેશચતુર્થી પર્વથી જ દેશની સાથે સાથે બોલિવૂડમાં પણ ગણપતિ બાપ્પા મોર્યા...નો નાદ ગૂંજી રહ્યો છે. ગણપતિજી પ્રત્યેની આસ્થાની આ ઉજવણીમાં અનેક સેલિબ્રિટી પરિવારો ઉત્સાહભેર જોડાયા છે. 

પરિણિતી-રાઘવ ચઢ્ઢાના પ્રભુતામાં પગલાં

અભિનેત્રી પરિણિતી ચોપરા અને આમ આદમી પાર્ટીના યુવા સાંસદ રાઘવ ચઢ્ઢાના લગ્ન રવિવારે ઉદેપુરમાં રજવાડી ઠાઠમાઠ તથા ધામધૂમ સાથે સંપન્ન થયાં હતાં.

મનોજ બાજપાઈએ સાઉથ આફ્રિકામાં 44મા ડર્બન ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં બે એવોર્ડ જીત્યા છે. મનોજને તેમની ફિલ્મ ‘જોરમ’ માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો છે. 

બિપાશા તેની દીકરી દેવી સાથેના ફોટોગ્રાફ્સ વારંવાર શેર કરતી રહે છે, પરંતુ દેવીના ક્યૂટ ફોટો અને બિપાશાના હસતા ચહેરા પાછળની અત્યાર સુધીની વેદનાની હવે દુનિયાને...

ઈલિયાના ડી’ક્રૂઝ એક પુત્રની માતા બની છે. તેણે નવજાત પુત્રને કોઆ ફિનિક્સ ડોલાન નામ આપ્યું છે. ઈલિયાનાએ ખુદ સોશિયલ મીડિયા પર બાળકની તસવીર શેર કરીને આ વધામણી...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવનની અંતરંગ વાતો જાણવા અને તેમના સાહસિક નિર્ણયો સાથે સંકળાયેલા પાસાઓની જાણકારી મેળવવા સહુ કોઇ ઉત્સુક રહે છે. તેમની આ લોકપ્રિયતાને...

પીઢ અભિનેત્રી રેખા પોતાના અભિનય, સુંદરતા, લુક અને પરિધાન માટે જાણીતી છે. હાલમાં જ રેખાની બાયોગ્રાફી ‘રેખાઃ ધ અનટોલ્ડ સ્ટોરી’માં તેના અંગત જીવન પર એક દાવો...

બહુ લાંબા સમયથી એક હિટ ફિલ્મ માટે તરસી ગયેલા સલમાન ખાનની ડૂબતી કેરિયરને બચાવવા માટે આખરે સૂરજ બડજાત્યા આગળ આવ્યા છે. તે સલમાનને ‘પ્રેમ કી શાદી’ ફિલ્મથી...to the free, weekly Gujarat Samachar email newsletter