ગુજરાતે બે કરતાં વધુ વડા પ્રધાન આપ્યાની વાજબી વાત

ભારતના મોટા ભાગના વડા પ્રધાનો ઉત્તર પ્રદેશમાંથી આવ્યાની પ્રચલિત હકીકત સંદર્ભે આજે જરા નોખી વાત કરવી છે. માથે લોકસભાની ચૂંટણી હોય ત્યારે સ્વાભાવિક રીતે પ્રશ્ન થાય કે ગુજરાતે કેટલા વડા પ્રધાન ભારતને આપ્યા? હાજરજવાબી બિરબલોનો ઉત્તર ‘માત્ર બે’ હોય...

ચૂંટણી આચારસંહિતામાં છટકબારીનાં છીંડાં

દાયકાઓથી દેશની ચૂંટણીઓ મુક્ત અને આદર્શ રીતે થાય એ માટે આદર્શ આચારસંહિતાનો અમલ કરવાના પ્રયાસો થતા રહ્યા હોવા છતાં આજ દિવસ સુધી ભારતની બંધારણીય સંસ્થા લેખાતા ચૂંટણી પંચ દ્વારા બહાર પડાતી આદર્શ આચારસંહિતાને ના તો કાયદાકીય અથવા તો ના બંધારણીય સ્વરૂપ...

દિલ્હીમાં કેજરીવાલ સરકારના સંસદીય સચિવોને ગેરબંધારણીય ઠરાવવા જતાં ગુજરાત સહિતનાં રાજ્યોમાં રાજકીય મુશ્કેલી

ચકલી નાની ને ફૈડકો મોટો: વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ભાંડવા કે આરએસએસને પતાવી દેવાનાં માત્ર વિવાદાસ્પદ નિવેદનો કરવાથી રાષ્ટ્રીય નેતા થવાય નહીં: દલિત એકતા દેડકાંની પાંચ શેરી જેવો જ ખેલ

પાટીદાર આંદોલન સામેના જંગમાં આગળ કરાયેલા નીતિન પટેલે ત્રાગું કરીને નાણા ખાતું મેળવ્યું: મોવડીમંડળનું નીચાજોણું થતાં વારો કાઢી લેવાની તક ઝડપી લેશેto the free, weekly Gujarat Samachar email newsletter