પ્રદુષણઃ હાથના કર્યા હૈયે વાગ્યા

વિકાસ અને શહેરીકરણની આંધળી દોટમાં આપણે એટલ ગુલતાન થઈ ગયા છીએ કે પ્રકૃતિ સાથેની સમતુલા તોડી નાંખી છે. નોર્વેની રાજધાની ઓસ્લોમાં ‘ઑસ્લો ટ્રોપિકલ ફોરેસ્ટ ફોરમ’ની બેઠકમાં જંગલોના વિનાશ અંગે ‘વર્લ્ડ રિસોર્સ ઈન્સ્ટિયૂટ’ દ્વારા રજૂ કરાયેલા આંકડા હબક...

ધર્મના નામે ધતિંગ આચરનાર આસારામ જેલમાં

હજારો વર્ષ પુરાણી હિન્દુ ધર્મસંસ્કૃતિ સંતોની પ્રાચીન અને ગૌરવશાળી પરંપરા ધરાવે છે. તેણે સમયે સમયે ભારતીય સમાજને સભ્ય અને સુસંસ્કૃત બનાવવામાં ક્રાંતિકારી યોગદાન આપ્યું છે. સંત એટલે એવી વ્યક્તિ જેને સત્યનું જ્ઞાન થઇ ગયું છે. આજે પણ આપણે અજ્ઞાનતાના...

વિશ્વના સૌથી મોટા આર્થિક સંમેલન જી-૨૦ની શિખર પરિષદ આર્જેન્ટિનામાં યોજાઈ, જેમાં ભારતને નોંધપાત્ર સફળતા પ્રાપ્ત થઈ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકા અને જાપાન અને બીજી તરફ, રશિયા અને ચીન સાથે ત્રિપક્ષીય બેઠક યોજીને રાજદ્વારી મુત્સદી દર્શાવવા...

પાકિસ્તાનસ્થિત શીખ ધાર્મિક સ્થળ કરતારપુરની મુલાકાત લઈ શકાય તે માટેના ખાસ કોરિડોરનો શિલાન્યાસ પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાનના હસ્તે કરવામાં આવ્યો છે. પંજાબના પ્રધાન અને પૂર્વ ક્રિકેટર નવજોતસિંહ સિદ્ધુ ઉપરાંત, ભારત સરકારના બે પ્રધાન હરસિમરતકોર...

તાજેતરમાં જ પંજાબના અમૃતસર જિલ્લાના નિરંકાર સત્સંગ ભવન પર ગ્રેનેડના હુમલાએ ભારે વમળો સર્જ્યાં છે. ભારતમાં ૨૦૧૯ની સામાન્ય ચૂંટણી યોજાય તે પહેલા જ નરેન્દ્ર મોદી સરકારવિરોધી વાતાવરણ સર્જવા માટે પાકિસ્તાનની આર્મી, જાસૂસી સંસ્થા આઇએસઆઇ અને ખાલિસ્તાન...

રામમંદિરના નિર્માણનો મુદ્દો ફરી ગરમી પકડી રહ્યો છે. અયોધ્યામાં ૨૫ નવેમ્બરે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, વિશ્વ હિન્દુ પરિષદ તેમજ વિવિધ સંપ્રદાયોના સાધુ-સંતોની વિરાટ ધર્મસંસદ સભામાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. આ પરિસ્થિતિનું નિર્માણ મુખ્યત્વે સુપ્રીમ...

વિશ્વભરમાં ભારતની સ્વીકાર્યતા વધી રહી છે અને આ માટે નરેન્દ્ર મોદી સરકારના સતત પ્રયાસો કારણભૂત બન્યા છે. તાજેતરમાં જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૩મી ઈસ્ટ એશિયા સમિટ તથા આસિયાન દેશોની બેઠક, આસિયાન-ભારત બ્રેકફાસ્ટ સંમેલન અને આરસીઈપી સંમેલન સહિતના...

તાજેતરમાં જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસીથી હુગલી જળમાર્ગ રાષ્ટ્રને અર્પણ કર્યો હતો, જે આંતરમાળખાકીય સુવિધામાં મહત્ત્વની ભૂમિકા ભજવશે. કોલકાતાના હાલ્ડીઆથી વારાણસી સુધી ગંગા નદી પરના આંતરિક જળમાર્ગ પર વિશાળ કન્ટેઈનર સેવા પ્રથમ વખત શરુ કરાઈ...

ચૂંટણીઓના માહોલમાં નક્સલવાદી હિંસાનો મુદ્દો પુનઃ ચર્ચાની એરણે ચડ્યો છે. નક્સલવાદી હિંસાથી પ્રભાવિત છત્તીસગઢ રાજ્યમાં ૯૦ વિધાનસભા બેઠકો માટેની ચૂંટણીના પ્રથમ તબક્કાની ૧૮ બેઠક માટે સોમવારે મતદાન યોજાયું હતું. નક્સલવાદી હિંસા અને મતદાનના કારણે...

વિક્રમ સંવતનાં વિદાય લેનારાં વર્ષમાં કેન્દ્રીય રિઝર્વ બેંક અને નાણા મંત્રાલય વચ્ચે ચાલી રહેલ વિવાદ વચ્ચે ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ ઈન્ડેક્સમાં ભારતના રેન્કિંગમાં સુધારાના ગૌરવપૂર્ણ સમાચાર જાણવા મળ્યાં છે. વર્તમાન યુગ વેપારનો છે તેમજ સરળતાથી કરાતો સારો...

ભારતના નિકટના પાડોશી શ્રીલંકાના રાષ્ટ્રપ્રમુખ મૈત્રીપાલા સિરિસેનાએ વડા પ્રધાન રાનિલ વિક્રમાસિંઘેને પદભ્રષ્ટ કરીને પૂર્વ રાષ્ટ્રપતિ મહિંદા રાજપક્ષેને દેશના નવા વડા પ્રધાન જાહેર કરી દેતાં મોટી રાજકીય ઉથલપાથલ સર્જાઈ છે. શ્રીલંકા સાથે ગાઢ સંબંધ...

ભારતની મુખ્ય તપાસકર્તા એજન્સી સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ)નો વિવાદ ચર્ચાના ચગડોળે ચડ્યો છે. એજન્સીની આબરૂના લીરેલીરાં ઉડી રહ્યાં છે, જેના છાંટા નરેન્દ્ર મોદી સરકાર પર પણ પડે છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી. સંસ્થાના બે સર્વોચ્ચ અધિકારીઓ,...to the free, weekly Gujarat Samachar email newsletter