ચૂંટણી - પ્રવાસ અને પ્રચારના પરપોટા...

ગુજરાતમાં થઈ રહેલા ચૂંટણી-પ્રવાસોની વાત વાચકોને માટે રસપ્રદ બની રહે તેવી ખરી? ઝંઝાવાતી પ્રચાર કંઈ પહેલીવારનો નથી, અગાઉ પણ થયા છે, પરંતુ ૨૦૧૭માં પ્રચાર-પ્રવાસોની થોડીક અલગ ભૂમિકા છે, બલિહારી છે.

ગુજરાતમાં ચૂંટણી સાથેનું અનોખું ખીચડી-પર્વ

આજકાલ રાષ્ટ્રીય સ્તરે ખીચડીનો મહિમા વિસ્તર્યો છે. મોટી કડાઈમાં ખીચડી પકવતા બાબા રામદેવની તસવીર તો લગભગ બધે જ પ્રકાશિત થયેલી છે. ખીચડી એટલે શું? તેના વિશે એક રમૂજ વીસ-ત્રીસ વર્ષ પહેલાં પ્રચલિત હતી.

ગુજરાતમાં થઈ રહેલા ચૂંટણી-પ્રવાસોની વાત વાચકોને માટે રસપ્રદ બની રહે તેવી ખરી? ઝંઝાવાતી પ્રચાર કંઈ પહેલીવારનો નથી, અગાઉ પણ થયા છે, પરંતુ ૨૦૧૭માં પ્રચાર-પ્રવાસોની...

આજકાલ રાષ્ટ્રીય સ્તરે ખીચડીનો મહિમા વિસ્તર્યો છે. મોટી કડાઈમાં ખીચડી પકવતા બાબા રામદેવની તસવીર તો લગભગ બધે જ પ્રકાશિત થયેલી છે. ખીચડી એટલે શું? તેના વિશે...

બેઉ બળિયા, સામે મળિયા... આમ ભાજપ તો માનતો નથી પણ કોંગ્રેસ જરૂર માને છે. ગુજરાતમાં ૨૦૧૨માં તેનો મરણિયો પ્રયાસ હતો પણ શ્રીમતી સોનિયા ગાંધીને કોઈ ફિલ્મી ગીતકારે...

કોંગ્રેસને બે કાંખઘોડી (બૈશાખી) મળી ગઈ છે અલ્પેશ ઠાકોર અને હાર્દિક પટેલની. ત્રીજી આ પક્ષે અનામત રાખી તે જીગ્નેશ મેવાણીની છે. આંદોલનોનો ઇતિહાસ તપાસીએ એટલે...

તરેહવારની તૈયારીથી ગુજરાતનું રાજકારણ ધમધમવા લાગ્યું છે. ડિસેમ્બરમાં તેની પરાકાષ્ઠા મતદાનના દિવસે આવશે. ગણતરીના પાટલા તો ક્યારના મંડાઈ ગયા. નવથી દસ ટકા...

ચૂંટણી-બજાર ધમધમવા માંડ્યું છે, તેને નોટબંધી કે જીએસટી કોઈ નડ્યાં નથી, બલકે એક ‘પાસ’-ભેરુએ તો મીડિયા સમક્ષ ૫૦૦-૫૦૦ની નોટોનાં દસ લાખનો ઢગલો કર્યો ને કહ્યું...

ચૂંટણીનાં વાદળ ‘ગોરંભાયા’ એમ કહીએ તો વધારે પડતી સાહિત્યિક વેવલાઈ ગણાશે, પણ ચારેતરફ હવે માત્ર અને માત્ર ચૂંટણીની ગતિવિધિ જ શરૂ થઈ ગઈ છે એ વાસ્તવિકતા છે....

ઓક્ટોબર-નવેમ્બર મહિનાઓ તમને બરાબર યાદ છે? ગુજરાતના ગુજરાતીઓને તો તેનું બરાબર સ્મરણ છે. આ વર્ષે વિધાનસભા ચૂંટણીનાં નગારાં ધીમે ધીમે ગાજતાં થયાં છે ત્યારે...

આ કોલમ લખી રહ્યો છું ત્યારે નવરાત્રિની ચતુર્થી ઊજવાઈ રહી છે. પ્રથમાએ તો રાજ્ય સરકારના મુખ્ય પ્રધાન સહિત સૌએ ‘શક્તિવંદના’ તરીકે ભવ્ય ઉત્સવ કર્યો, શક્તિમાતાની...

સુરતનો મિજાજ લા-જવાબ છે. રોજિંદા જીવનમાં રંગપુરણી કરતા સુરતી લાલાઓએ તો રાષ્ટ્રીય ઇતિહાસ સર્જ્યો છે તેની ખબર તેમને ય કદાચ નથી. ૧૬ સપ્ટેમ્બરે ભગવતીકુમાર...