દરેક પ્રશ્નનો ઉકેલ હોય છે, પણ તે માટે દરવાજા ખુલ્લા રાખવા અનિવાર્ય

શું દિલ્હીની ઘટનાથી સમગ્ર પંજાબ કે હરિયાણાને નફરતથી જોવું ઠીક ગણાશે? જવાબ તદ્દન ‘ના’ માં જ હોઈ શકે, હોવો જોઈએ. કારણ સ્પષ્ટ છે. ખેતી વિશેના કાયદાઓ પાછા ખેંચી લેવાની લડત સમજ કે નાસમજને લીધે કરનારા માત્ર કેટલાંક સંગઠન હતાં. સંગઠનોના નેતાઓને પોતાનું...

પ્રજાસત્તાક દિવસઃ પ્રજા, સત્તા, અલગાવ અને આંદોલનો...

ભારતીય પ્રજાસત્તાક દિવસ ઉજવાઇ ગયો, સંકલ્પો અને સમસ્યા છોડતો ગયો છે. તાર્કિક રીતે આ વાત સાચી હોવા છતાં દરેક દેશ, જેણે સ્વતંત્રતા માટે દીર્ઘકાલીન સંઘર્ષ કર્યો હોય અને જેણે પોતાની રાજ્યસત્તાને નાગરિકના અધિકાર અને ફરજ દર્શાવતા રાજ્ય બંધારણ માટે...

આપણા નગર - મહાનગરો વિશે કવિઓએ કલમ ચલાવી છે. ‘આ તે શા હાલ, સુરત સોનાની મુરત’ અને ‘ચલ મન, મુંબઈ નગરી...’ હોઠ પર આવે. નર્મદા કિનારે વસેલાં ભરૂચ માટે કહેવાયુંઃ...

કાશ્મીરમાં પ્રજાએ તો રાહતનો શ્વાસ લીધો અને ૩૭૦મી કલમની નાબુદીને વધાવી લીધી. ભ્રષ્ટ અને કાશ્મીરના ભલા માટે નેતૃત્વ કરવાનું નાટક કરી રહેલા પ્રાદેશિક રાજકીય...

કોરોનાના ભયજનક વાદળા સાથેનો આ પહેલો સ્વાતંત્ર્ય દિવસ હતો. ૧૯૪૭થી ૨૦૨૦ આટલાં વર્ષોમાં પહેલી વાર લાલ કિલ્લાની ઉદાસી જોવા મળી. સીમિત સંખ્યામાં આમંત્રિતો અને...

એક ભુલાઈ જવાયેલા ગુજરાત-રતન તે શ્રી અમૃત પંડ્યા. પુરાતત્ત્વથી માંડીને અનેક વિષયોમાં તેમણે આધિકારિક કલમ ચલાવેલી. આજથી પાંત્રીસ વર્ષ પહેલાં તેમણે લખેલો લેખ...

પાંચમી ઓગસ્ટ ૨૦૧૯. અને પાંચમી ઓગસ્ટ ૨૦૨૦. આ બંને વર્ષના દિવસોએ ભારતીય રાજકારણ અને લોકકારણ પર ઐતિહાસિક અસર કરી છે. કોઈને ‘ઐતિહાસિક’ શબ્દ વધારે પડતો લાગશે,...

(ગતાંકથી ચાલુ...) તસંગ-જોગ પર આક્રમણ એ ચીની ધૂર્તતા અને દુષ્ટતાનો પહેલો આંખ ખોલી નાખે તેવો ગંભીર પરચો હતો. પંજાબી સૈનિકોએ તેનો તગડો મુકાબલો કર્યો અને ચીનાઓના...

(ગતાંકથી ચાલુ...) તસંગ-જોગ પર આક્રમણ એ ચીની ધૂર્તતા અને દુષ્ટતાનો પહેલો આંખ ખોલી નાખે તેવો ગંભીર પરચો હતો. પંજાબી સૈનિકોએ તેનો તગડો મુકાબલો કર્યો અને ચીનાઓના...

૨૦૨૦માં ચીને ફરી વાર વિસ્તારવાદી પ્રવૃત્તિ ચલાવી એટલે એ વાત સાચી છે કે ૧૯૬૨ના ભારત-ચીન યુદ્ધની શબપરીક્ષાનો એક લાંબો દોર ચાલ્યો છે. શ્રી દલવી, શ્રી માંકેકર,...

ગ્રંથનું નામ છેઃ Amaravati Poetic Prism, 2019. આંધ્ર પ્રદેશના વિજયવાડા જેવા આ સોહામણા નગરમાં ‘આંતરરાષ્ટ્રીય વિવિધ ભાષી કવિ મિલન’ યોજાયું હતું. ‘મિલન’ શબ્દ...