Advanced search


પાકિસ્તાન સાથે સંબંધોની હિમા

આરએસએસ ચીફ મોહન ભાગવતે સંઘના જનરલ સચિવ દત્તાત્રય હોસાબલેના પાકિસ્તાન સાથે વાટાઘાટની ભલામણ કરતાં નિવેદનોને સમર્થન આપતાં જણાવ્યું કે સંગઠન કોઈ સ્વતંત્ર વિદેશનીતિ નથી ધરાવતું. થિરુવનંથપુરમમાં ભાગવતે સ્પષ્ટતા કરી કે આરએસએસ પડોશી દેશો પ્રત્યે સરકારે અપનાવેલા વલણને ટેકો આપે છે.

યુરોપથી વેચાતાં શસ્ત્રોનો ભા

ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે પશ્ચિમી દેશોની બેવડી નીતિને વધુ એક વખત ખુલ્લી પાડી દીધી છે. નિલેન્ડમાં આયોજિત કુલતારાન્તા ટોક્સ દરમિયાન જ્યારે ભારત અને રશિયાના સંબંધો પર સવાલો ઉઠાવાયા તો જયશંકરે ખૂબ જ તીખા અને સ્પષ્ટ અંદાજમાં યુરોપને અરીસો ધરી દીધો. તેમણે સાફ કહ્યું કે, કોઈપણ યુરોપીય દેશ પર આજ સુધી ભારતમાં બનેલાં હથિયારોથી હુમલો થયો નથી, પરંતુ યુરોપથી વેચાયેલાં હથિયારોનો વર્ષોથી ભારતની વિરુદ્ધ ઉપયોગ થતો રહ્યો છે. આવા સમયમાં ભારતને નૈતિકતાના પાઠ ભણાવવાનો કોઈને અધિકાર નથી.

રાજ્યસભામાં બે તૃતીયાંશ બહુમ

કસોટીપૂર્ણ બંધારણ સુધારણા ખરડાઓને પસાર કરાવી શકાય એ માટે બંને ગૃહોમાં બે તૃતીયાંશ બહુમતી ઝંખતા એનડીએ માટે તૃણમૂલ કોંગ્રેસના બળવાખોરો સભ્ય-સંખ્યા વધારનારા બની રહેશે એ નક્કી છે.

IPLની જેમ યોગાસન સુપર લીગ શરૂ કર

ક્રિકેટની આઈપીએલની જેમ જ આવતા મહિને 'યોગાસન સુપર લીગ' (વાયએસએલ) લોન્ચ થશે. આ લીગને 'યોગાસન ભારત ફેડરેશન' દ્વારા શરૂ કરવામાં આવી રહી છે. તેમાં યોગના માત્ર ‘આસન’ વાળા ભાગ પર જ ફોકસ કરવામાં આવશે.

લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠ આર્મી...

કેન્દ્ર સરકારે લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠને આગામી આર્મી ચીફ તરીકે નિયુક્ત કર્યા છે. તેઓ 30 જૂનથી આ પદ સંભાળશે. સંરક્ષણ મંત્રાલયના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ‘રાષ્ટ્રપતિએ જનરલ રેન્કમાં આગામી આર્મી ચીફ ઓફ આર્મી સ્ટાફ તરીકે લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠ (PVSM, UYSM, AVSM)ની નિમણૂકને મંજૂરી આપી છે.

‘કોક્રોચ પાટી’ના સ્થાપક દિપક

રાજસ્થાનના પાટનગર જયપુરમાં શહીદ સ્મારક પર થયેલા પ્રદર્શન દ૨મિયાન ‘કોક્રોચ જનતા પાર્ટી'ના સ્થાપક અભિજિત દિપકેને કેટલાક યુવકોએ થપ્પડ મારી દીધી હતી. 

ભારત અને યુકે વચ્ચે હંગામી કર્મચારીઓની સામાજિક સુરક્ષાના કરાર

ભારત અને યુકે વચ્ચે હંગામી કર્મચારીઓના સોશિયલ સિક્યુરિટી યોગદાન પર મહત્વપૂર્ણ કરાર પર હસ્તાક્ષર કર્યા છે. ભારતના વિદેશ મંત્રાલય દ્વારા જારી કરાયેલા સત્તાવાર નિવેદન અનુસાર ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસરી અને ભારત ખાતેના બ્રિટિશ હાઈ કમિશનર લિન્ડી કેમરન દ્વારા આ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

GHS Bhajan Sammelan--Children singing bhajans

GHS Bhajan Sammelan--Children singing bhajans

iyd logo1

iyd logo1

કિંગ્સ બર્થડે ઓનર્સ લિસ્ટ 2026માં બ્રિટિશ એશિયનોનો દબદબો

કિંગ ચાર્લ્સ તૃતીયના વર્ષ 2026ના બર્થડે ઓનર્સ લિસ્ટમાં ભારતીય મૂળના અગ્રણીઓનો દબદબો જોવા મળ્યો છે.  યાદીમાં તબીબી, ટેકનોલોજી, પર્યાવરણ અને લોકસેવા જેવા વિવિધ ક્ષેત્રોમાં અભૂતપૂર્વ યોગદાન આપનારા ભારતીય મૂળના અગ્રણીઓને સર્વોચ્ચ શાહી સન્માનથી નવાજવામાં આવ્યા છે.