Advanced search


jd vance

jd vance

15 જુલાઇથી ભારત-યુકે વચ્ચેનો મુક્ત વેપાર કરાર અમલમાં

ભારત અને યુકે વચ્ચેનો મુક્ત વેપાર કરાર 15 જુલાઈથી અમલમાં આવશે. બંને દેશો વચ્ચે એકબીજાના બજાર ખુલ્લા મૂકવા, ટેરિફ ઘટાડવા અને માલસામાન તેમજ સેવાઓ ક્ષેત્રે સહયોગ વધુ ગાઢ બનાવવાના ઉદ્દેશ્ય સાથે આ કરાર દ્વિપક્ષીય વેપાર સંબંધોમાં એક મોટો સીમાચિહ્નરૂપ સાબિત થશે.

ગ્રૂમિંગ ગેંગોમાં મોટાભાગના અપરાધી પાકિસ્તાનીઃ રિપોર્ટ

યુકેમાં સક્રિય ગ્રૂમિંગ ગેંગ્સ અંગેના એક સ્વતંત્ર અહેવાલમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આ પ્રકારના ગુનાઓમાં સામેલ મોટાભાગના ગુનેગારો પાકિસ્તાની સમુદાયના હતા. અહેવાલ અનુસાર 1950ના દાયકાથી અત્યાર સુધીમાં યુકેમાં અંદાજે 2,50,000 જેટલી શ્વેત બ્રિટિશ યુવતીઓ સામૂહિક બળાત્કાર, માનવ તસ્કરી, બળજબરીપૂર્વકની ગર્ભાવસ્થા અને ફરજિયાત ધર્માંતરણનો ભોગ બની છે.

 ઓક્સફર્ડમાં શહેરના પ્રથમ હિન્દુ મંદિરનું ભવ્ય ઉદ્ઘાટન

ઓક્સફર્ડમાં હેડિંગ્ટન માર્શ લેન ખાતે શહેરના પ્રથમ હિન્દુ મંદિરનું ભવ્ય ઉદ્દઘાટન કરાયું હતું. આ ઐતિહાસિક ક્ષણ શહેરમાં વસતા હિન્દુ સમુદાયના વર્ષોના અવિરત પરિશ્રમનું પરિણામ છે. તેઓ આ પહેલા પૂજા-અર્ચના અને મેળાવડાઓ માટે શાળાના હોલ અને કોમ્યુનિટી સેન્ટરો પર નિર્ભર હતા. 

સગીરાઓ પર બળાત્કાર ગુજારી પાકિસ્તાન નાસી છૂટેલા અમર ઇલ્યાસને 27 વર્ષની કેદ

12 વર્ષ જેટલી નાની વયની અસહાય સગીરાઓ પર બળાત્કાર ગુજાર્યા બાદ બ્રિટન છોડીને પાકિસ્તાન ભાગી ગયેલા અમર ઇલ્યાસને તેની ગેરહાજરીમાં 27 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. 41 વર્ષીય અમર ઇલ્યાસ કિલરના ઉપનામથી ઓળખાતો હતો.

ઓલ્ડબરીમાં પ્રેમિકાની હત્યા કરનાર મોહમ્મદ અઝીમ દોષી

પોતાના નવજાત બાળકને હોસ્પિટલમાં મળીને પરત ફરી રહેલી 19 વર્ષની યુવતીની તેના જ પાર્ટનર દ્વારા ઘાતકી હત્યા કરવામાં આવી હોવાની હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. 

Cllr Mina Parmar 
Deputy Mayor of Harrow

Cllr Mina Parmar 
Deputy Mayor of Harrow

Deesa Jahaj

Deesa Jahaj

modi yoga5

modi yoga5

GHS Celebrates International Yoga Day

GHS Celebrates International Yoga Day