Advanced search


કચ્છી ઘંટડીઓની દેશ-વિદેશમાં ડ

વિશ્વભરના વિવિધ ધર્મોમાં અને ટ્રેન્ડમાં કોપર બેલ એક આગવું મહત્ત્વ ધરાવે છે. ત્યાં સુધી કે શાહરુખ અને કાજોલખાન અભિનિત ફિલ્મમાં પણ કોપર બેલ દર્શાવાઈ હતી. આજકાલ સોશિયલ મીડિયામાં પણ આવા કોપર બેલ ટ્રેન્ડિંગમાં છે. ખાસ કરીને આપણે આવા કોપર બેલ ફિલ્મોમાં અને દેશ-વિદેશની સભ્યતાને અનુલક્ષીને જોઈએ છે, પરંતુ આ કોપર બેલ અન્ય ક્યાંય નહીં પણ કચ્છમાં જ બને છે, જે ગુજરાતની વર્ષો જૂની પ્રાચીન હસ્તકળા છે. આ કોપર બેલની બનાવટમાં કચ્છીઓ માસ્ટર છે, જેનો ઇતિહાસ પાકિસ્તાન સાથે જોડાયેલો છે. કચ્છના કોપર બેલની દેશમાં જ નહીં પણ વિદેશોમાં પણ બોલબાલા છે.

નોરા ફતેહી ‘ફિફા’ વર્લ્ડ કપ પર...

ગૂગલ પર આ વર્ષે સૌથી વધુ સર્ચ કરાયેલી બોલિવૂડ હસ્તી તરીકે પ્રિયંકા ચોપરા કે આલિયા ભટ્ટનું નામ નહીં, પરંતુ એક ખ્યાતનામ ડાન્સરનું નામ સામે આવ્યું છે. હા, આ વાત છે નોરા ફતેહીની, જેણે ફિફા વર્લ્ડ કપ 2026ની ઓપનિંગ સેરેમનીમાં શાનદાર પરફોર્મન્સ આપીને આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની ઓળખ બનાવી છે.

G7 સંમેલનમાં મોદી અને સ્ટાર્મર વચ્ચે ઉષ્માસભર મુલાકાત

વડાપ્રધાન સર કેર સ્ટાર્મર અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે ફ્રાન્સમાં યોજાયેલા G7 શિખર સંમેલન દરમિયાન થયેલી ટૂંકી વાતચીતે બંને દેશો વચ્ચેના વ્યાપારિક ગતિરોધનો અંત આવી ગયાનો સંકેત આપી દીધો હતો.

mamta1

mamta1

Parimal Nathwani

Parimal Nathwani

ઇરાન સાથે શાંતિ મંત્રણા બાદ વે...

ઈરાનને યુદ્ધ રોકવા માટે સંમત કરવા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મોટી ઓફર આપી છે. સ્વિત્ઝર્લેન્ડમાં સોમવારે યોજાયેલી મંત્રણામાં અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વેન્સે ઈરાન પરથી પ્રતિબંધો હટાવીને દુનિયાભરમાં ક્રૂડ વેચવાની મંજૂરી આપી દીધી છે. વેન્સે જણાવ્યું કે, ઈરાન દ્વારા હોર્મુઝને ખોલવા અને પોતાના પરમાણુ કેન્દ્રોની તપાસની મંજૂરી આપવાના બદલામાં ટ્રમ્પે આ ઓફર આપી છે. ગ્લોબલ ઓઇલ ટ્રેકર અનુસાર ઈરાન હવે રોજ લગભગ 20 લાખ બેરલ ક્રૂડ વેચી શકશે.

તૃણમૂલ કોંગ્રેસ પક્ષ એક ને જૂથ...

પશ્ચિમ બંગાળના રાજકારણમાં તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી)ની અંદર ચાલી રહેલો સત્તાસંઘર્ષ વધુ ઘેરાયો છે. એક જ પક્ષ અત્યારે ત્રણ જૂથમાં વહેંચાઇ ગયો છે. પ્રથમ જૂથ મમતા બેનરજીના નેતૃત્વમાં મૂળ તૃણમૂલ કોંગ્રેસ છે. બીજું જૂથ બળવાખોર નેતા ઋતુવ્રત બેનરજીનું ‘અસલી ટીએમસી’ જૂથ છે, જે હવે વિધાનસભામાં મુખ્ય વિપક્ષ હોવાનો દાવો કરી રહ્યું છે. જ્યારે ત્રીજું જૂથ, લગભગ બે ડઝન લોકસભા સાંસદોનું કહેવાય છે. જેઓ કથિત રીતે નેશનાલિસ્ટ સિટિઝન્સ પાર્ટી ઓફ ઈન્ડિયા સાથે ભળી ગયા છે અને સંસદમાં એનડીએ સરકારને ટેકો આપી રહ્યા છે.

યોગને રોજિંદી જીવનશૈલીનો ભાગ

વિશ્વ યોગદિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યોગને માત્ર એક દિવસ પૂરતું મર્યાદિત ન રાખીને રોજિંદી જીવનશૈલીનો ભાગ બનાવવા નાગરિકોને હાકલ કરી હતી. તેમણે માણસા ખાતે યોજાયેલા આંતરરાષ્ટ્રીય યોગદિવસની રાજ્યકક્ષાની ઉજવણીમાં ભાગ લીધો હતો. અહીં મુખ્યમંત્રી સહિત મોટી સંખ્યામાં લોકોએ યોગાભ્યાસ કર્યો હતો. આ સાથે જ સમગ્ર રાજ્યમાં એક સાથે સવા કરોડથી વધુ બાળકો, યુવાનો અને વડીલોએ અલગ-અલગ સ્થળેથી આ ઉજવણીમાં જોડાઈને યોગાભ્યાસ કર્યો હતો.

દક્ષિણ ગુજરાતમાં પ્રિમોન્સૂન...

રાજ્યમાં પ્રિમોન્સૂન એક્ટિવિટી જોર પકડી રહી છે. બુધવાર અને ગુરુવારના બે દિવસ દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદ નોંધાયો, જે અંતર્ગત રાજ્યના 76 તાલુકામાં 1 મિ.મી.થી લઈને સાડા ચાર ઈંચ સુધી વરસાદ નોંધાયો. ચોમાસાના આગમન પહેલાં સૌથી વધુ પંચમહાલના હાલોલમાં 4.57 ઈંચ વરસાદ ખાબક્યો હતો.

A survivor’s journey

A survivor’s journey