Advanced search


‘3 ઇડિયટ્સ’નું પાત્ર સોનમ વાંગ...

‘3 ઇડિયટ્સ’ રીલિઝ થઈ એનાં થોડા વખત પછીથી ચર્ચા શરૂ થઈ હતી કે આમિરનું પાત્ર રેન્ચો ખરેખર તો લદ્દાખના રિયલ લાઇફ હીરો સોનમ વાંગ્ચુક પરથી પ્રેરિત છે. જોકે આમિર ખાને વર્ષોથી ચાલી રહેલી આ માન્યતાને હવે નકારી કાઢી છે. 

સંજય દત્તે સમજદારી બતાવી હોત ત...

બોલિવૂડ અભિનેતા રાજકુમાર રાવ આગામી ફિલ્મ ‘પ્રહાર’ને લઈ ચર્ચામાં છે, જેમાં તેઓ દેશના પ્રખ્યાત સરકારી વકીલ ઉજ્જવલ નિકમની ભૂમિકા ભજવી રહ્યા છે. આ દરમિયાન વરિષ્ઠ વકીલ ઉજ્જવલ નિકમે એક ઈન્ટરવ્યુમાં 1993 મુંબઈ બ્લાસ્ટ અને અભિનેતા સંજય દત્તની ભૂમિકાને લઈ ચોંકાવનારો દાવો કર્યો છે.

દોષિત સાબિત થયો તો જીવ આપી દઈશ:...

બિઝનેસમેનમાંથી અભિનેતા બનેલા રાજ કુંદ્રા સામે વર્ષ 2021માં મોબાઈલ એપથી અશ્લીલ કન્ટેન્ટ ફેલાવવાના આક્ષેપ થયા હતા. તેને પગલે ધરપકડ થતાં 43 દિવસ જેલમાં વિતાવવા પડ્યા હતા. જોકે કુન્દ્રા સતત કહે છે કે તેણે કોઇ ખોટું કામ નથી કર્યું.

‘બોલિવૂડના બ્યૂટિફુલ રોયલ કપ

એક સમયે જેમની લવ સ્ટોરી જે શહેરમાં પાંગરી હતી તે ન્યૂયોર્કમાં અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચન સમી સાંજે ટહેલતાં જોવા મળ્યા હતા. તેમની આ ઈવિનંગ વોક દરમિયાન એક ચાહકે મળીને તેમની સાથે સેલ્ફી ખેંચીને તે ઓનલાઈન મૂકતાં જ વાઇરલ બની હતી. ફિલ્મીચાહકે તેની પોસ્ટમાં બંને જણાંને ‘બોલિવૂડનું બ્યૂટિફુલ રોયલ કપલ’ તરીકે ઓળખાવ્યા હતા.

વાયરો જોઇને આદત બદલી...

ન્યૂઝીલેન્ડના કાંઠાળ પ્રદેશોમાં બહુ તેજ ગતિએ પવન ફૂંકાય છે, આથી અહીંના વૃક્ષોએ સમયના વહેવા સાથે અનોખી રીતે ઉછરવાનું શીખી લીધું છે - આ વૃક્ષો સીધા કે ઊંચા વધવાના બદલે એક જ બાજુ ઝૂકીને કે લગભગ આડા વધી રહ્યા છે.

તમન્નાએ ‘રાગિણી-થ્રી’નું લંડ

એકતા કપૂર દ્વારા બનાવાઈ રહેલી ફિલ્મ ‘રાગિણી થ્રી’નું લંડનમાં શૂટિંગ શરૂ કરી દેવામાં આવ્યું હોવાની માહિતી ફિલ્મની મુખ્ય હિરોઇન તમન્ના ભાટિયાએ સોશ્યલ મીડિયા પર શેર કરી છે.

પ્રાઇમરી માર્કેટમાં ઓગસ્ટ ક્

આગામી મહિનો ભારતના પ્રાઈમરી માર્કેટ માટે ધમધમતો રહેશે. ઝેપ્ટો, દુહોમ ફાઈનાન્સ, શિપરોકેટ સહિત એક ડઝનથી વધુ કંપનીઓ આઈપીઓ લાવી રહી છે. આ કંપનીઓ આઈપીઓ દ્વારા કુલ અંદાજે 25,000 કરોડથી વધુનું ભંડોળ ઊભું કરશે. મર્ચન્ટ બેન્કર્સના જણાવ્યા અનુસાર, આ ઈશ્યૂમાં ફ્રેશ ઈક્વિટી શેર અને ઓફર ફોર સેલ (OFS)નો પણ સમાવેશ થશે.

“Representation matters, but belonging matters even more”

As the only British Bangladeshi Muslim finalist in Miss Great Britain London 2026, Tanisha Zaman is using her platform to challenge colourism, promote representation and encourage young South Asian women to embrace their identities. A youth activist, researcher and mentor, she believes pageantry is about far more than a crown.  In a conversation with Asian Voice, she discusses faith, identity, confidence and why creating spaces where everyone belongs matters most.

ipo

ipo

Dr Bhavesh Parekh installed as President of Jain Doctors Federation Ahmedabad-1

Dr Bhavesh Parekh installed as President of Jain Doctors Federation Ahmedabad-1