Advanced search


'ક્રિસમસ ડે'ના દિવસે લંડનથી બ્રાઇટન સૌથી વહેલું કોણ જઇ શકે? જે વહેલું પહોંચે તેને બીજાએ ઇનામ તરીકે 'કાર' આપવી. બાપ દિકરા વચ્ચે લાગેલી આ શરતને પૂરી કરવાનો પ્રયાસ કરનાર દિકરાની પોલીસે ધરપકડ કરવી પડી હતી.

જાકાર્તાઃ રવિવારની વહેલી સવારે ૧૬૨ પ્રવાસી સાથે લાપતા ઈન્ડોનેશિયાની એરએશિયાના વિમાનની આખરે ભાળ મળી છે. વિમાનની શોધ ચલાવતા ઈન્ડોનેશિયન બચાવકારોને મંગળવારે બોર્નીયો ટાપુતટથી દૂર સમુદ્રમાં વિમાનનો થોડો ભંગાર અને ત્રણ મૃતદેહ મળી આવ્યા હતા. અગાઉ, ૪૦ મૃતદેહ મળ્યાની જાહેરાત થઈ હતી. આ વિમાનમાં કોઈ પ્રવાસી બચ્યાની શક્યતા જણાતી નથી.

graphics1

graphics1

graphics1

કુતરી બેલાએ દારૂ પીને ક્રિસમસ...

વેસ્ટ લંડનના શેફર્ડબુશ ખાતે રહેતા રશેલ ડે બહાર ગયા હતા ત્યારે તેમની સાત માસની જર્મન શેફર્ડ કુતરી 'બેલા'એ ગત તા. ૨૧ના રોજ એડવોકેટ નામના દારૂની આખી બોટલ ઢીંચી કાઢી હતી.

'ફેસબુક' અને અન્ય સોશ્યલ મિડીયા પર ઘણા લોકો પોતે બોરીંગ કે ઇર્ષાળુ નથી એમ પૂરવાર કરવા અમુક વખત માની ન શકાય તેવી ડીંગો હાંકતા હોય છે.

BJP chief Amit Shah gets clean chit in Sohrabuddin case...

A special CBI court in Mumbai discharged BJP President Amit Shah in the fake encounter case relating to killing of Sohrabuddin Sheikh and Tulsi Prajapati. Shah was accused of being party to the conspiracy.

fb-logo-color

fb-logo-color

graphics1

graphics1

graphics1